ગુજરાત

નંદેશરી ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સપોર્ટ એસોસિયેશન ની ઓફીસ નું નંદેશરી GIDC ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું,

નંદેશરી ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સપોર્ટ એસોસિયેશન ની ઓફીસ નું નંદેશરી GIDC ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું,

સત્યનારાયણ ભગવાન ની કથા સાથે ટ્રાન્સપોર્ટ ઓફીસ નું ઉદ્ઘાટન,

નંદેશરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન ના ચેરમેન બાબુભાઇ પટેલ દ્વારા ઓફીસ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું,

નંદેશરી માં સ્થાનિક વાહન ચાલકો ને રોજગારી મડી રહે એ હેતુસર સ્થાનિક ટ્રાન્સપોર્ટરો દ્વારા ભેગા મળી ને એક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન રજિસ્ટર કરવામાં આવ્યું,

આ ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા સ્થાનિક ટ્રાન્સપોર્ટર અને નાના ધંધાકીય વાહનો ને નંદેશરી GIDC ની કંપનીઓ માં રોજગારી મડી રહે તેના માટે નું કામ રહેશે,

આ ટ્રાન્સપોર્ટ એસોસિયેશન માં નાના મોટા ધંધાકીય વાહનો માટે એક ચોક્કસ ભાવ નક્કી કરવામાં આવ્યો છે,

નંદેશરી GIDC ની ઘણી કંપનીઓ ના ચેરમેન અને માલિકો આ ઉદ્ઘાટન માં ઉપસ્થિત રહ્યા હતા,

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
NS NEWS (નૈતિક સમાચાર)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button