ગુજરાત
વડોદરા ના અંકોડિયા લક્ષ્મીપુરા રોડ પર કાર અકસ્માત

વડોદરા ના અંકોડિયા લક્ષ્મીપુરા રોડ પર ગત રાત્રીના સમયે કેનલ થી પસાર થયેલ ગાડી એક ગાડી અને બીજી ગાડી સામસામે આવી જતા એક ગાડીના ડ્રાઈવર એ સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી કેનાલમાં ખાબકી હતી જેમાં ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.
પોલીસએ ઘટના સ્થળે તપાસ કરી હતી અને
આજ રોજ ગાડી ને કેનાલ માંથી ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી હતી,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)