ગુજરાત

કળહળતા ઉનાળા માં એક આખલો અને બે ગાય એસિડ થી ગાયલ થયા,

કળહળતા ઉનાળા માં એક આખલો અને બે ગાય એસિડ થી ગાયલ થયા,

મળતી માહિતી આધારે વડોદરા ના સાકરદા ગામ નજીક એક અઠવાડિયા પહેલા કોઈ અજાણી વ્યક્તિ ધ્વારા એક આખલા તથા બે ગાયો ઉપર એસીડ છાંટ્યુ હોવાની માહિતી મળેલ,

આખલા ને પુરે પુરો જખ્મી કરી દેવામાં આવેલ છે,
તે આખલાના શરીરની મોટા ભાગની ચામડી ઉતરી ગઈ છે,

જે આખલો સાકરદા બસ સ્ટેન્ડ ની બાજુમાં એક વડ પાસે જોવા મળેલ હતો તથા બીજી ગાયો સાંજ પડે આ વડ પાસે જોવા મળે છે તેવી વાતો સ્થાનિક લોકો ધ્વારા જાણવા મળેલ હતી,

ખરેખર આ ગટના ને વખોડી કાઢવામાં આવે છે જે પણ વ્યક્તિ એ આ કૃત્ય કર્યું છે તે ખરેખર નિન્દાને અને સજા ને પાત્ર છે,

ચોક્કસ આવા રઝળતા પશુઓને ચારો ચરવા સરકારી ગૌચર જમીનો રહી નથી જેથી આવા પશુઓને ને ચારો ચરવા માટે જજુમવું પડે છે,

વધુ માં આ સંદર્ભ માં પર્યાવરણ બચાવો જમીન બચાવો સમીતી ના અધ્યક્ષ દિપકસિહ વિરપુરા એ ગટના સ્થળે પહોચી પ્રાણી સંગ્રહાલય વિભાગના લોકો ને તાત્કાલિક ફોન કરી સારવાર કરવા માટે જાણ કરી હતી,

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button