ગુજરાત
ઓ પી રોડ પર મહિલા આર્ટિસ્ટના મર્ડર નો મામલો.

ઓ પી રોડ પર મહિલા આર્ટિસ્ટના મર્ડર નો મામલો
ડીસીપી ક્રાઇમ જયદીપસિંહ જાડેજા પત્રકાર પરિસદ યોજી..
હત્યારા વસીમ ઉર્ફે અરહાન સિકંદર મલેક ને પકડી પાડતી વડોદરા શહેર પી સી બી
વસીમે મલેક જોડે ઝપા ઝપી થઈ…
વસીમે ગળું દબાવી ને હત્યા કરી…
એસ ઓ જી પીસીબી અને ક્રાઇમ બ્રાન્ચ ની સંયુક્ત ટીમેં રેલવે સ્ટેશન થી પકડાયો…
પોલીસે ગણતરીના કલાકો માં આરોપી ને ઝડપી પાડ્યો…
4 થી 5 વર્ષ થી પ્રેમ સબંધ હતો…
દુપટ્ટા થી ગળું દબાવી વસીમે હત્યા કરી…
એન્જીનયરીગ કરે છૅ વસીમ મલેક…