ગુજરાત
સાત તાલુકા ના સાતસો ગામ ના મતદારો એ પોતાનો પવિત્ર મત આપી સારા ઉમેદવાર નુ ભવિષ્ય મતપેટી મા નાખ્યું.

૧૭ ખેડા સસંદિય મતદાર વિભાગમાં લોકસભા માટે ની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનાર રાજકીય પક્ષો ના ઉમેદવાર રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના માન્ય રાજકીય પક્ષો મા (´૧`)દેવુસીં ચૌહાણ ભાજપ (´૨)બિમલ શાહ કોંગ્રેસ (૩)ભાઈલાલ પાડંવ બી અે પી અને બીજા ચાર અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી
આ લોક સભાના સાત તાલુકા ના સાતસો ગામ ના મતદારો એ પોતાનો પવિત્ર મત આપી સારા ઉમેદવાર નુ ભવિષ્ય મતપેટી મા નાખી જેનુ૨૩ મે ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે
આવખતે તમાકુ મુકત મતદાન ના પોસ્ટર્સ લગાવી જાગૃતિ નુ કાયૅ કરવામાં આવ્યું હતું
ટોટલ ૬૨ ટકા સુધીનું મતદાન થયું હતું અને કોઈપણ અનિશ્ચિય બનાવ વગર સુલેહ શાંતિ નો ભંગ જાળવી રાખી ભાઈચારા થી મતદાન કર્યું હતું