દશરથ ગામ માં IPL ની મેચ પર સટ્ટો રમાડતા ૪ સટોડીયા ઓને ઝડપી પાડતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ

દશરથ ગામ માં IPL ની મેચ પર સટ્ટો રમાડતા ૪ સટોડીયા ઓને ઝડપી પાડતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, અને એક આરોપી વોન્ટેડ જાહેર.
મળેલ બાતમી ના આધારે દશરથ ગામ ની મારુતિ કોમ્પ્લેક્સ ની બાજુમાં દુકાન માં
૧)મિતુલ પટેલ
૨)જીગ્નેશ પટેલ
૩)જૈમીન પટેલ
૪)પ્રિયંક પટેલ (દુકાન માલિક)
5) આલોક પટેલ
એમ 5 લોકો દ્વારા IPL મેચ પર ઓનલાઈન galaxyexchg.com નામની ની વેબસાઈટ પર સટ્ટો રમતા હતા ત્યારે જ પોલીસ એ રેડ કરતા 4 એઓપી ને ઝડપી પડ્યા હતા તથા આલોક પટેલ ને વોન્ટેડ જાહેર કરેલ આલોક પટેલ નામનો આરોપી ઓનલાઈન જુગાર પણ રમાડતો હતો, વોન્ટેડ આરોપી આલોક પટેલ લીંબડી ચોક દશરથ ખાતે મધુશાંતિ મેડિકલ ચલાવે છે,
ગત રાત્રે પોલીસ ને બાતમી મળેલ કે દશરથ ગામ મારુતિ કોમ્પ્લેક્સ ની બાજુમાં જલારામ નાસ્તા હાઉસ ની એક દુકાન માં IPL ની મેચ પર સટ્ટો રમાળવામાં આવે છે તો ક્રાઈમ બ્રાન્ચ એ ચોકડું ગોઠવી ગત રાત્રે આરોપીઓ ને મુદ્દા માલ સાથે ઝડપી પાળેલ,
આ ઝડપાયેલા ૪ સટોડીયા પાસે થી કુલ મુદ્દામાલ રૂ ૧૧૪૨૯૫/- જપ્ત કરી ને દશરથગામે રહેતો આલોક પટેલ ને વોન્ટેડ જાહેર કરી આગળ ની કાર્યવાહી હાથ ધરતી વડોદરા પોલીસ,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)