ગુજરાત

SMA-1 નામની ગંભીર બીમારીનો ખર્ચ સરકાર ઉપાડે એના માટે સ્વયમ સૈનિક દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

  • તા.07/07/22 ગુરુવારના રોજ ગુજરાતના રાજ્ય ના અલગ અલગ જિલ્લામાં કલેકટર તથા મામતદાર સાહેબને સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી SMA-1 નામની ગંભીર બીમારીનો ખર્ચ સરકાર ઉપાડે એના માટે સ્વયમ સૈનિક દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

 

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button