અભિમાની અક્ષય કુમાર ને ગુજરાત ની જનતા એ નકાર્યો ??

સમગ્રહ વિશ્વ કોરોના જેવા સમયબાદ ધીરે ધીરે બહાર આવી આવી રહ્યું છે લોકો ના ધંધા રોજગાર ખુલવા માંડ્યા છે કોઈપણ વ્યવશાય હોય તે હવે ધીમે ધીમે વેગ પકડવા માંડ્યો છે જેમાં ખાસ કરીને નાના વેપારી કોઈ કે ફિલ્મ ઇન્ડટ્રીશ હોય સવ કોઈ પોતાના કામે લાગી ગયું છે જેમાં મોટી અસર ફિલ્મ ઇન્ડટ્રીશ માં પણ જોવા મળી એવાજ એક ફિલ્મ અભિનેતા જે લોકોના દિલમાં હતા તેવા અક્ષય કુમાર ની લોકપ્રિયતા ગુજરાત માં ગટી હોય તેવું લાગી રહ્યું છે તેની અગવ ફિલ્મ જે ગુજરાત માંથી જાકારો મળ્યો એનું મુખ્ય કારણ નું એનાલીશીશ કરતા જોવા મળ્યું હતું કે અક્ષય કુમાર જે ફિઝિકલ સારી ફિટનેશ ધરાવતો હીરો છે પણ ગુટખા જેવા જાહેરાત કર્યા બાદ ખાસ કરીને ગુજરાતમાં એક સારા હીરો ની ઇમેજ લોકોના નજરમાં જીરો થઇ ગયો છે ગુજરાત ની જનતા તરફથી તેની ફિલ્મ ઉપર ખુબજ માઠી અસર જોવા મળી હતી વધુમાં તેને ગુજરાત માં ખાસ કરીને અમદાવાદ માં પ્રેશ કોન્ફ્રરન્સ માં મીડિયા ના જવાબ થી પણ ભટકવાનો પ્રયાસ કર્યો હતો અક્ષય ના રવયાથી તેના ચાહકોમાં ખુબજ મોટા પ્રમાણમાં રોજ જોવા મળ્યો હતો હવે જોવાનું એ હેયું કે અક્ષય ની આવનારી ફિલ્મ ગુજરાત ની જનતા સ્વીકાર શેકે નકાર શે