જીવનશૈલી

વિવાદોમાં આવેલ ઓમકાર ગેસ એજન્સી ઉપર કાર્યવાહી ક્યારે ???

વિવાદોમાં આવેલ ઓમકાર ગેસ એજન્સી..

ભારત ભરમાં રાંધણ ગેસ ના ભાવ માં ધરખમ ઉછાળો જોવા મળ્યો છે સામાન્ય નાગરિક ની કમર તૂટી ગઈ છે ? તેવામાં સરકાર દ્રારા સબસીડી પણ બંધ કરી દેવામાં આવી તેમાં *પડતા ઉપર પાટું* મારી અમદાવાદ સરદાર. આંબાવાડી સ્થિત આવેલ *ઓમકાર ગેસ એજન્સી* નો થોડા દિવસ અગવ એક જાગૃત નાગરિક દ્રારા ગેસ ચોરી કરતો વીડિયો વાયરલ કરવામા આવ્યો હતો જે બાબતે તોલમાપ ભવન/ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન/કે પુરવઠા વિભાગ દ્રારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી ? શુ આવી એજન્સી કાયદાનો પાઠ ભણાવવો યોગ્ય નથી ? જો આવી એજન્સી ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવામાં નહિ આવે તો બીજી એજન્સી ને છૂટો દોર મળી જશે દરેક બોટલ માંથી 2 થી 3 કિલો ગેસ નીકાળી ગ્રાહકોને આપવામાં આવતો હતો એકતો સરકાર દ્રારા સબસીડી બંધ અને બીજી બાજુ આવી એજન્સીઓ ગ્રાહકો પાસે આ રીતની છેતરપીંડી કરે તો શું સરદારનગર/આંબાવાડી/નંદી ગ્રામ/હાંસોલ જેવા વિસ્તારોમાં પ્રજા લૂંટાય છે છતાં પણ તંત્ર ને હપ્તા રાજ સિવાય દેખાતું નથી જ્યારે એજન્સી આપવામાં આવે છે ત્યારે I O C દ્રારા નીતિનિયમો પ્રમાણે ચલાવવાની મંજૂરી આપવામાં આવે છે પણ આવી ઓમકાર ગેસ એજન્સી ના પાપે જો કોઈ નિર્દોષ નો ભોગ લેવાય તો નવાઈ ની વાત નહિ

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button