ગુજરાત
રનોલી GIDC ની કંપની માં લાગી આગ,

રનોલી GIDC ની કંપની માં લાગી આગ,
મળતી માહિતી આધારે રનોલી GIDC માં આવેલ પારસ એન્ટરપ્રાઇઝ કંપની ની બાજુમાં આવેલ કચરામાં અચાનક આગ લાગી હતી,
આગ લાગતા આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કર્યું હતું,
બાજુમાં આવેલ પારસ એન્ટરપ્રાઈઝ કંપની ની છત પર મૂકેલ કેમિકલ ડ્રમ પન આગ ની ચપેટ માં આવી ગયા હતા,
અને ડ્રમ બડીને ખાખ થઈ ગયેલ
આગ લાગતા કર્મચારીઓ માં અફરાતફરી મચી હતી,
આગ ઓલવવા માટે 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા,
ફાયર ફાઈટર દ્વારા સતત પાણી નો મારો ચલાવી આગ ને કાબુ માં કરી હતી,
આ આગ માં કોઈ ને પણ જાનહાની થઈ ન હતી,
આગ લાગવાનું કોઈ કારણ અકબંધ,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)