દેશ દુનિયા

લોથલ ખાતે આકાર લઈ રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની કામગીરી આગામી એક વર્ષમાં પુર્ણ કરાશે

લોથલ ખાતે આકાર લઈ રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની કામગીરી આગામી એક વર્ષમાં પુર્ણ કરાશે એમ કેન્દ્રીય વહાણવટા મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું છે. શ્રી સોનોવાલે ગઈકાલે લોથલ ખાતેના નેશનલ મેરિટાઇમ હેરિટેજ પ્રોજેક્ટની મુલાકાત લઈ સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર, ગુજરાત મેરિટાઇમ બોર્ડના સીઈઓ અવંતિકા સિંહ સહિતના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય વહાણવટા મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ ગુજરાતના પ્રવાસે નેશનલ મેરિટાઇમ હેરિટેજ પ્રોજેક્ટની મુલાકાત લઈ સમીક્ષા બેઠક યોજી
નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની કામગીરી આગામી એક વર્ષમાં કરાશે મંત્રીશ્રીકુલ ચાર હજાર કરોડના આ પ્રોજેક્ટ થકી પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ મળશે

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button