અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી થી. માત્ર અડધો કિલોમીટર દૂર ટ્રાફિક નું સમાધાન ક્યારે ??

અમદાવાદ શહેર લોકોની જીવાદોરી બની ગયું છે ચોવીસ કલ્લાક ધબકતું અમદાવાદ શહેર માં ટ્રાફિક ની અડચણ ના થાય ટ્રાફિક બાબતે કોઈ સમસ્યા ના થાય તેના માટે ગુજરાત સરકાર સજ્જ છે પણ ગુજરાત સરકાર નો કાયદો વિભાગ એક મહત્વ ની ભૂમિકા થી જોવાય છે અને તેની કામગિરી ખુબજ પ્રસંસ નીય પણ હોય છે પણ ક્યાં સુધી અત્યાર ની વ્યવસ્થા માં કાંઈક એવું છે કે બાપ બડા ના ભૈયા સબસે બાદ રૂપૈયા જેવી પરિસ્થિતિ સર્જાય છે કારણકે અમદાવાદ જેવા શહેર માં ટ્રાફિક ની સમસ્યા ના સર્જાય તે માટે મયંકશી ચાવડા જેવા અધિકારી ને જવાબદારી સોંપાઈ છે પણ બારની પરીસ્તીથી થી આ અધિકારીઓ વાકેફ હોય છે ખરી કે પછી ઓફિસ ની બાર કંઈક બીજું જ રંધાતું હોય છે ? અહીંયા વાત છે જો કોઈ સામાન્ય માણસ હેલ્મેટ નથી પહેરતો અથવા સીટ બેલ્ટ નથી બાંધતો અથવા ત્રણ સવારી માં છે નો એન્ટ્રી માં છે તો તેની પાસે દંડ લેવામાં આવે છે અને લેવો પણ જોઈએ પણ શું ? આ કાયદો સામાન્ય પબ્લિક માટે જ છે કાયદા નો ડર દરેક ને હોવો જોઈએ પણ અહીંયા તો પરિસ્થિતિ જ અલગ હોય તેવું લાગી રહ્યું છે જો કાયદો દરેક માટે સરખો હોય તો અમદાવાદ પોલીસ કમિશ્ર્નર કચેરી થી માત્ર અડધો કિલો મિટર ના અંતરે નો એન્ટ્રી માં લકઝરી વાળા પોતા નો જમાવટો કરી દેતા હોય છે અગિયાર વાગ્યા પછી એન્ટ્રી હોવા છતાં આઠ/નવ વાગે લકઝરીઓ નો રાફડો ફાટી નીકળે છે તો શું અહીંયા આવતી નો એન્ટ્રી માં લકઝરીઓ ને કાયદો નથી લાગતો કે પછી બીજું જ ? આ રોડ પર લોકો ટ્રાફિક ની સમસ્યા થી પરેશાન છે પણ ટ્રાફિક વિભાગ ને જાણે. દિવાળી કરવમાં રશ છે અમે ટુકજ સમયમાં મહત્વ ના ખુલાસા સાથે આપની સામે લાવીશું કોને કેટલો રશ છે આ ટ્રાફિક માં અને કેમ ?એટલેજ તો. દિવાળી ભાઈ દિવાળી કોના માથે દિવાળી