અમદાવાદ એસ. ઓ.જી.ને મળી મોટી સફળતા

અમદાવાદ એસ ઓ જી ક્રાઈમ બ્રાન્ચ ને મળેલ બાતમી ના આધારે પોલીસ ઇસ્પેક્ટર યુ.એચ. વસાવા નાઓની ટીમ અમદાવાદ શહેર કોઝી હોટલ ચાર રસ્તા તરફથી ન્યુ ફેઝલ નગર તરફ જતા પુરષોતમ એસ્ટેટ વાળા રસ્તે થોર્ક પ્રિન્ટ નામની ખૂણે ત્રણ રસ્તા ઉપર જાહેરમાં એક ઈસમ નામે શિવશંકર રામાવતાર ઉંમર વર્ષ 38 રહેવાસી મ.નં 43 ન્યુ ગોકુલ નગર કેવડાજી ની ચાલી પાછળ ઠક્કરબાપાનગર અમદાવાદ શહેર આરોપીના કબજા માંથી પાસ પરમિટ વગરનો ગેરકાયદેસરનો નસીલો પદાર્થ જે નામે codeline phosphate. નું ઘટક તત્વ ધરાવતી બોટલ નંગ ૯૦૦.જેની બજાર કિંમત 1.44.000. તથા અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ 1.84.250. ના મુદામાલ સાથે મળી આવી હતી વધુ માં ડી.સી.પી. જયરાજસિંહ વાળા દ્રારા જણાવવામાં આવ્યું હતું કે અગવ પણ પકડાયેલ આવા જથ્થા સાથેના આરીપોઓ જેલ ના સળિયા પાછળ છે અને અમદાવાદ જેવા શહેર ની શાંતિ સુરક્ષા અને સલામતી હંડો ડતાં તત્વો ને સાખી લેવામાં નહિ આવે….