એ.ટી.એમ મશીન માાં પૈસા કાઢતી બેંકો સાથેછેતરપીંડી કરતી રાજસ્થાન ના મેવાતી ગેંગના ત્રણ ઇસમો ઝડપાયા
એ.ટી.એમ મશીન માાં પૈસા કાઢતી વખતેમશીન ની સ્વીચ બધાં કરી પૈસા
કાઢી અનેબેંકોના કસ્ટમર કેરમા ફોન કરી તેટલા જ પૈસા રીફાંડ કરાવી
બેંકો સાથેછેતરપીંડી કરતી રાજસ્થાન ના મેવાતી ગેંગના ત્રણ ઇસમોને
જુદીજુદી બેંકોના ATM નાંગ-૮૩ તથા રોકડા રૂપપયા ૫૮,૦૦૦/- સાથે
ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ,
અમદાવાદ શહરે ક્રાઇમ બ્રાન્ચનાાં સયાં કુત પોલીસ કમમશ્ર્નરશ્રી
જે.આર.મોથલીયા તથા નાયબ પોલીસ કમમશ્નરશ્રી દીપન ભદ્રન તથા મદદનીશ પોલીસ કમમશ્નરશ્રી
સી.એન.રાજપતુ નાઓએ અમદાવાદ શહરે માાં મમલકત સબધાં ી ગન્ુહાઓ કરતા આરોપીઓને શોધી
કાઢવા સારુ ક્રાઇમ બ્રાચાં ના અમધકારીઓનેસચુ ના આપેલ. જે અનસુ ધાનેક્રાઇમ બ્રાચાં ના પોલીસ
સબ ઇન્્પેકટર શ્રી એસ.જે.જાડેજા તથા શ્રી એસ.બી.દેસાઇ તથા ્ટાફનાાં માણસો ને મળેલ બાતમી
હકકકત આધારે આરોપીઓ (૧) રાહુલખાન S/O ઉમરમોહમદ જાતે મેવ ઉવ. ૨૬ રહ.ે ગામ:-
ઇશનાકા તા.નગર પો્ટ:- મઢુાં યા જી.ભરતપરુ, રાજ્થાન ન ાં.(૨) મવક્રમખાન S/O આઝમખાન
જાતે મેવ ઉવ. ૨૭ રહ.ે ગામ:- ઇશનાકા, તા.નગર પો્ટ:- મઢુાં યા જી.ભરતપરુ, રાજ્થાન તથા
ન ાં.(૩) મકુીમ S/O નવાબખાન જાતે મેવ ઉવ. ૨૬ રહ.ે ગામ:- અભેપરુ, તા.પહાડી જી.ભરતપરુ
નાઓને તા.૦૩/૦૫/૨૦૧૯ ના રોજ અટક કરવામા આવેલ છે. અને સદરી ઇસમો પાસેથી રોકડા
રૂમપયા ૫૮,૦૦૦/- તથા જુદીજુદી બેંકો ના એ.ટી.એમ ન ાંગ-૮૩ કકિં.રૂ.૦૦/૦૦ તથા નોંધ રાખેલ
ડાયરી ન ાંગ-૨ કકિં.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ ફોન ન ાંગ-૩ કકિં.રૂ.૨૨,૦૦૦/- મળી કુલ્લે
કકિં.રૂ.૮૦,૦૦૦/- ના મદ્દુામાલ કબ્જજે લીધેલ છે.
પકડાયેલ આરોપીઓ ની પછુ પરછ કરતા પોતેત્રણેય જણા અગાઉ માચચ
મકહનામા ગજુ રાતના સરુત શહરે અનેઅમદાવાદ શહરે માાં આવેલ અનેએ.ટી.એમ મશીનોમાથાં ી
રૂમપયા કાઢી જતા રહલે અનેવતનમા જતા રહલે ત્યારબાદ ફરીથી તા.૦૨/૦૫/૨૦૧૯ ના રોજ
અમદાવાદ ખાતે આવેલ અને જમાલપરુ મવ્તારમા આવેલ બેંક ઓફ ઇન્ન્ડયા ના એ.ટી.એમ માથાં ી
બેએ.ટી.એમ કાડચથી રૂમપયા ઉપાડેલ અનેઆજરોજ બીજા એ.ટી.એમ મશીનો મા રૂમપયા કાઢવા
સારુરોકાયેલ હોવાનુજણાવેલ
આરોપીઓની એમ.ઓ:-
પકડાયેલ આરોપીઓ પોતાના વતનમ રાજ્થાન ના ભરતપરુ જીલ્લાના
તથા અલવર જીલ્લાના ગામડાઓમા રહતે ા લોકોનેબેંકમા કડપોઝીટ જમા કરાવડાવી તેમને૫૦%
કમમશન આપવાની લાલચ આપી ATM કાડચ અનેતેના પીન નબાં ર કેપાસવડચ મેળવી ડાયરી અને
મોબાઇલ ફોન મા લખી રાખતા અને તે ATM કાડચ લઇનેગજુ રાત ના શહરે ોમા આવી હોટલમા
રોકાઇનેજે તેશહરે મા જુદાજુદા એ.ટી.એમ ખાતેજતા અનેજે ATM સેન્ટર મા મસક્યરુીટી ગાડચ નહોય તેવા ATM સેન્ટર પસદાં કરી તેમા પૈસા કાઢવા સારુજતા અનેતેઓ પાસેના ATM કાડચ અને
પીન ન ાંબર થી પૈસા ઉપાડતી વખતે એક ઇસમ મશીન ની પાછળ ની ્વીચ બ ાંધ કરી ATM
મશીન બધાં કરી દેતો અનેફરીથી તે્વીચ ચાલુકરી મશીન ચાલુકરે ત્યારે મશીન માથાં ી પૈસા
નીકળી જાય છે જે પૈસા નીકળી ગયા બાદ પોતાની પાસેના મોબાઇલ ફોનથી જે તે બેંકના ક્ટમર
કેર માાં વાત કરી પોતેATM માાં પૈસા કાઢવા ગયલે ત્યારે લાઇટ જતી રહલે અને પૈસા નીકળેલ
નથી તેવી કાંમ્પ્લેન નોંધાવી પોતાના ખાતામા રૂમપયા કરવસચ કરાવાની ફકરયાદ નોંધાવતા હતા આ
રીતે ATM માાંથી અવાર જવાર બેંકમાથી રૂમપયા જમા કરાવડાવી બેંકો સાથે છેતરપીંડી કરતા
હોવાની હકીકત જણાવેલ છે.
આ રીતે પકડાયેલ આરોપીઓએ અમદાવાદ શહરે અનેસરુત શહરે માાં આવી
માચચ મકહનામાાં ઉપરોકત એમ.ઓ થી ATM માશીન માથાં ી આશરે બેથી અઢી લાખ રૂમપયા
ઉપાડેલ તેમજ ચાલુમકહનેઅમદાવાદ શહરે જમાલપરુ મવ્તારમાથાં ી વીસ હજાર રૂમપયા ઉપાડેલ
હોવાની હકીકત જણાય આવેલ છે અને પકડાયેલ આરોપીઓ પાસેથી PNB બેંકના ૨૫ તથા AXIS
બેંકના એ.ટી.એમ કાડચ ન ાંગ- ૨૦ તથા બેંક ઓફ બરોડા બેંકના એ.ટી.એમ કાડચ ન ાંગ- ૧૩ તથા
એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ કાડચ ન ાંગ-૬ તથા ICICI બેંકનુએ.ટી.એમ કાડચ નગાં -૧ તથા આંધ્ર
બેંકનુએ.ટી.એમ કાડચ નગાં -૧ તથા યશ બેંકનુએ.ટી.એમ કાડચ નગાં -૧ તથા કફનો પેયમેન્ટસ બેંકના
એ.ટી.એમ કાડચ ન ાંગ-૨ તથા પેટીએમ પેમેન્ટ બેંકના એ.ટી.એમ કાડચ ન ાંગ-૧૪ મળી કુલ્લેATM
ન ાંગ-૮૩ મળી આવેલ જેથી સદરી ઇસમો પાસેબીજા કેટલા ATM કાડચ છે તેમજ આટલી મોટી
સ ાંખ્યામા ATM કાડચ કોના દ્રારા મેળવેલ છેઅન્ય કોઇ ઇસમો સડાં ોવાયેલ છેકે કેમ? તેમજ કેટલા
રૂમપયા ની છેતરપીંડી કરેલ છેઅનેતેરૂમપયા કયા અનેકોનેઆપેલ છેતેબાબતેપો.સ.ઇ. શ્રી
એસ.જે.જાડેજા નાઓ વધુતપાસ ચલાવી રહલે છે.
આરોપીઓનો ગનુ ાહીત ઇપતહાસ:-