ગુજરાત

વડોદરા નાં નંદેસરી વિસ્તાર માં પાણીની પાઈપ લાઇન માંથી પાઈપ ચોરી નું કૌભાંડ ઝડપાયું.

વડોદરા બ્રેકિંગ.

વડોદરા નાં નંદેસરી વિસ્તાર માં પાણીની પાઈપ લાઇન માંથી પાઈપ ચોરી નું કૌભાંડ ઝડપાયું.

પુરવઠા વિભાગે રેડ કરી નવી નાખવા માટે આવેલી પાઈપ ચોરી કરતા શીલા રોડવેઝ, અને શ્રી ગણેશ એન્જીનીયરીંગ નાં વાહનો સહીતઓ 12 નંગ પાઈપ કબજે કરી નંદેસરી પોલીસ મથક ને સોંપવા માં આવી,

વાઘોડિયા વિસ્તાર નાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્રારા કરવા માં આવ્યુ હતુ પાણીની નવી પાઈપ લાઇન નું ઉદ્દઘાટન.

નવી પાઈપ વડોદરા થી ચોરી કરી ભાવનગર મોકલવા માં આવતી હોવાં નો પુરવઠા વિભાગે કર્યો પર્દાફાશ

પાઈપ ચોરી કૌભાંડ સમગ્ર રાજય માં ચાલતું હોવાનું પુરવઠા વિભાગ તેમજ પોલીસ ને આશંકા,

પોલીસે વાહન ચાલકો અનેં માલિકો ને સાથે શરુ કરી તપાસ,

સ્થાનિકો નાં સહારે ચાલતું હોય સમગ્ર કૌભાંડ ની ગ્રામજનો માં ચર્ચા.

વધુ માં અગાવ પણ આરીતે ઘણી વખત પાણીની પાઇપ ચોરી કરવામાં આવી હતી એવી માહિતી મળી આવી હતી,

આ કૌભાંડ ક્યારથી ચાલતું હશે? એક પ્રશ્ન ઉભો થયો છે,

લાખો રૂપિયા ની પાઇપો ચોરાઈ હોવાની આશંકા

પાણી પુરવઠા વિભાગે સોરઢિયા વેલજી રત્ના એન્ડ કંપની ને કોન્ટ્રાકટ આપેલો છે,

ઘટના ની જાણ થતાં કોન્ટ્રાકટરો પોલીસ સ્ટેશન દોડી આવ્યા,

એક બાજુ પાણી ની અછત સર્જાઈ રહી છે અને ત્યાં આ સફેદ ચોરો દિવસે જ પાણી ની પાઇપો બિન્દાસ ચોરી ને બારોબાર વેચવામાં વ્યસ્ત છે,

આ પાણી ની પાઇપ ચોરીઓ માં અધિકારીઓ પણ સંળવાયેલા ની આશંકા ચર્ચાઈ રહી છે

નંદેસરી પોલીસે એ વધુ કાર્યવાહી કરવા તપાસ હાથ ધરી.

તપાસ માં મોટા માથા ના નામ ખુલવાની સ્થાનિકો માં ચર્ચા,

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર( NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button