ક્રાઇમ

26મી જાન્યુઆરી 2024 પ્રજાસત્તાક દિન ઉજવણી નિમિત્તે છેલ્લા સાત વર્ષના એસીબીના ફરિયાદીઓનું સન્માન કરતી એસીબી

 

 

લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો ગુજરાત રાજ્ય અમદાવાદની વડી કચેરી ખાતે આજરોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન નિયામક શ્રી ડોક્ટર સમશેરસિંગના હસ્તે કરવામાં આવેલ સદર કાર્યક્રમમાં સંયુક્ત નિયામક શ્રી મદદનીશ નિયામકશ્રીઓ પોલીસ ઇસ્પેક્ટરશ્રીઓ સહિત કુલ 250 જેટલા કર્મચારીઓ હાજર રહેલ આ કાર્યક્રમમાં તાજેતરમાં બ્યુરો દ્વારા અમલી કરેલ કેર પ્રોગ્રામ અંતર્ગત બ્યુરોમાં છેલ્લા સાત વર્ષમાં નોંધાયેલ ગુનાના ફરિયાદીશ્રીઓએ પૈકી અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર મહેસાણા અને અરવલ્લી જિલ્લાના કુલ 26 ફરિયાદીઓને રૂબરૂમાં હાજર રાખવામાં આવેલ આ ફરિયાદી સ્ત્રીઓનું બ્યુરોના નિયામક શ્રી ડોક્ટર સમશેરસિંહ દ્વારા સાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ
નિયામક શ્રી એ પોતાના વ્યક્તિત્વમાં જણાવેલ કે કેર પ્રોગ્રામના અમલીકરણથી ફરિયાદી અને અરજદારોમાં વિશ્વાસની ભાવના પેદા થશે અને તેઓ ડર કે ભય વિના આગળ આવી ભ્રષ્ટાચાર વિરુદ્ધ ની લડાઈમાં સહભાગી બનશે જેથી લાંચિયા સરકારી કર્મચારીઓ ઉપર કાયદાનો ગાળો વધુ કસાશે પરિણામે લાંબા ગાળે લાંચિયા વૃતિમાં ઘટાડો આવશે અને સરકારશ્રીની ભ્રષ્ટાચાર પ્રત્યેની ઝીરો ટોરન્સ નીતિને વધુ વેગ અને મજબૂતાઈ પ્રાપ્ત થશે અને પ્રજાજનો લાંચિયા વૃત્તિનો ભોગ બનતા અટકશે તેઓ દૃષ્ટ વિશ્વાસ નિયામક શ્રી એ વ્યક્ત કરેલ વધુમાં જણાવેલ કે લાંચ રુશ્વત વિરોધી બ્યુરોપ ફરિયાદીને ફરિયાદ કર્યા બાદ થતી હેરાનગતિ કે કનળગતને નિવારવા સારું તમામ પ્રકારના રક્ષણ અને સુરક્ષા પૂરી પાડવા કટિબદ્ધ છે
પ્રજાસત્તાક દિન નિમિત્તે નિયામક શ્રી ડોક્ટર સમશેરસિંગ ઓયે એસીબીના કર્મચારીઓને ભ્રષ્ટાચાર વિરુદ્ધની આ લડાઈમાં ફરિયાદી મહત્વનું અંગ હોય બ્યુરોમાં આવતા તમામ ફરિયાદી અરબદારોને પૂરતો સહકાર સન્માન અને સુરક્ષા પૂરી પાડવા સારું જણાવેલ અને આમ કરવાથી લાંચિયા કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે જાગૃત નાગરિકોને પ્રેરક બળ મળશે અને સમાજમાંથી વધુને વધુ નાગરિકો ભ્રષ્ટાચાર વિરુદ્ધની ફરિયાદ કરવા આગળ આવશે તેમ જણાવેલ વધુમાં બ્યુરોની કાર્યવાહી પારદર્શક પ્રજાવીમુખ અને સરળ બને તે રીતે કામ કરવા બ્યુરોના તમામ કર્મચારીઓને સલાહ અને સૂચન કરેલ આ રીતે કાર્યવાહી કરવાથી ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈને વેગ મળશે અને સમાજમાંથી ભ્રષ્ટાચારની મદીને દૂર કરવા અને શુદ્ધ સમાજના નિર્માણ થકી દેશના વિકાસમાં અને માનનીય વડાપ્રધાન શ્રીના 🙏 દેશની ત્રીજી આર્થિક મહાસત્તા બનાવતા સંકલ્પને પરિપૂર્ણ કરવામાં બ્યુરો સહભાગી બનશે તેવી આશા વ્યક્ત કરેલ પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌને અભિનંદન પાઠવેલ

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button