ટ્રાફિક વિભાગ ની નીતિ તુમ મુજે પૈસા દો મેં તુમે આઝાદી દુંગા ??
અમદાવાદ મા ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર રો નો આતંક
આમતો અમદાવાદ શહેર મા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈને ટ્રાફિક વિભાગ ના અભિગમ પ્રયાસો થઈ ર્હ્યા છે છતા અમુક તત્વો જાણે કાયદા ને પોતાના બાપ ની જાગીર સમજી બેઠા હોય તેવું લાગે છે સામન્ય નાગરિક કદાચ જો ટ્રાફિક ના નિયમ તોળે તો તેને દંડ ની સજા અને મોટા મોટા હાથી બિન્દાસ ફરે એ કયા નો ન્યાય જીહા અહિયા વાત કરવામા આવે તો આખા અમદાવાદ શહેર મા ફરતી ઓવરલોડ રેતી ભરેલી ગાડીઓ જાણે કાયદાના ડર વગરજ ફરતી હોય છે જો અને આ આયવા ના કારણે ગણા બધા રોડ એક્ષિડન પણથાય છે અને નિર્દોષ લોકો આના ભોગ પણ બને છે છતા ટ્રાફિક વિભાગ મા બિરાજમાંન અધિકારીઓ ની આંખો ખૂલતી નથી ? કેમ કારણકે જેનું જાય તેને ખબર પડે ખાલી બાર બાય પંદર ના એશી ચેમ્બર મા બેસી ને આવી રીતે ગુજરાત ની જનતા ની રક્ષા ની જ્વાબદારી નિભાવિ એ કેટલી યોગ્ય ? હમણાં થોડા દિવસ અગવ વકીલ સાહેબ બ્રિજ પાસે ના અક્સમાત મા ત્યાંના સીસીટીવી ફુટેજ પણ બંધ હાલતમા જોવા મળ્યા હતા કાયદો અને વયવસ્થા જાણે સરે આમ વેચાય રહ્યો તેમ લાગી રહ્યું છે ? જેમાં સવથી વધારે ઘાટલોડિયા સોલા ગોતા એસ જી હાઇવે તો ઓવરલોડ ગાડીઓનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે જો સામાન્ય નાગરિક ની નજર મા આ આવરલોડ ગાડીઓ આવે છે તો ટ્રાફિક વિભાગ ની જનર મા કેમ નથી આવતી જ્યારે કોઇ હોનારત સર્જાય ત્યારે તંત્ર જાગે છે જયાં સુધી ઉપર થી ઓડર ના આવે ત્યાં સુધી કુંભકર્ણ ની નિદ્રા મા જોવા મળે છે ?આવું કેમ કયા સુધી નિર્દોષ નો ભોગ લેવાશે આગામી સમયમા એક વિસ્પોટક ખુલાસા સાથે વાચતા રહો નૈતિક સમાચાર મા