નિકોલ પોલીસ સ્ટેશન માં પકડેલ ચાયનીઝ દોરી માથી કયા કર્મચારી એ પોતાનો સ્વાથ નો પતંગ ઉડાવ્યો

ઉતરાણ આવતાજ પતંગ ના રશિયાઓ મદ મસ્ત બની જાય છે આમ તો આ તહેવાર હર્ષ અને ઉલ્લાસ નો છે પણ ઘણી વખત આ તહેવાર મોત ને પણ નોતરું આપતો હોય છે કારણકે દોરી અને પતંગ ની દોર એકબીજા થી બંધાયેલ હોય છે પણ છેલ્લા ઘણા સમય થી મકરસંક્રાંતિ નો તહેવાર માતમ પણ ફેરવાઈ જતો હોય છે તેમા કોઇ ઉચ્ચનિય બનાવ ના બને અને કોઇ નિર્દોષ નો ભોગ ના લેવાય તેના માટે સરકાર ના અભિગમ પ્રયાસો ચાલુ છે તેમાં પણ અમુક વેપારી વર્ગ પોતાના ફાયદા માટે લોકોના જીવ સાથે પણ રમત રમતા હોય છે ઉતરાણ આવવાની સાથે ચાયનીશ દોરી ના વેપારીઓ જાણે ભૂગર્ભ માથી બિલાડી ની ટોપ જેમ ભાટી નીકળ્યા હોય તેવું લાગી રહ્યું છે
કારણકે ચાયનીશ દોરી થી અસ્ખ્ય લોકો એ પોતાનો જીવ ગુમાવ્યા છે અને રાજ્ય સરકાર દ્રારા આની ઉપર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે જેને લઈને સરકાર ચાઇનીઝ દોરી ઉપર પરિપત્ર પણ બહાર પાડે છે જેથી કરીને ચાઈનીઝ દોરી ઉપર અંકુશ રહે અને લોકો આનાથી મોતના મુખ માં જતા અટકે પણ અમુક લોકો ને જાણે ભાડમેં જાયે જનતા અપના કામ બનતા હોય તેવું લાગે છે મળતી માહિતી અનુષાર આજ રોજ એટલે કે ૧૪-૧૧-૨૦૨૪ ના રોજ નિકોલ પોલીસ સ્ટેશન માં એક આયશર આશરે ૧૨- વાગ્યા ના અનુશાર લાવવામાં આવી હતી જેમાં જે નિકોલ પોલીસ સ્ટેશન ના સીસીટીવી ચેક કરવાથી દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ જાય તેમ છે જેમાં અંદાજે સિતેર જેટલા ચાયનીઝ દોરી ના બોક્ષ હતા ? જેમાં અસંખ્ય ચાયનીઝ દોરી ભરેલી હતી પણ એક ગોમતીપુર પોલીસસ્ટેશન માથી શક્તિ માંન બનીને આવેલા પોલીસ કર્મી એ બધો ખેલ પાડી દીધો જેને ચાયનીઝ દોરી મંગાવેલ એ જેદ અને નદીમ કોણ છે કયા ના વેપારી છે કેટલા સમય થી આ ચાયનીઝ દોરી નો ધંધો કરે છે તે સમગ્રહ વિગત ની તપાસ જો પોલીસ કમિશનર
જી એસ મલિક સાહેબ તઠસ્થ અધિકારી પાસે કરાવે તો અમદાવાદ માથી ચાયનીઝ દોરી નું મસમોટું કૌભાંડ બાર આવી શકે તેમ છે અને આ સમગ્રહ ઘટના નો માસ્ટર માઇન્ડ કોણ છે તે પણ બહાર આવી શકે તેમ છે નિકોલ પોલીસ સ્ટેશન ના બિરાજમાન પોલીસ ઇસ્પેક્ટર ને શું આની જાણ છે ખરી ? કે પછી તેમને પણ રાખવામાં આવ્યા છે અંધારામાં અને બારોબાર થઈ ગયો ? ? ? ? ? ? રૂપિયાની ખેલ અને કોણે કોણે ભાગ બટાઇ કરી કારણકે હવે આ દોરી અમદાવાદ માતો આવી ગઈ હવે જોવાનું એ રહેશે કે આ ચાયનીઝ દોરી થી કેટલા નિર્દોષ ના ભોગ લેવાશે કે પછી આ સમગ્રહ ધટનાની તપાસ થસે
સ્ટોરી બાય
ગિરીશ બારોટ