ક્રાઇમ

સાંતેજ ગામ માં બની બેઠેલા મસીહાઓથી સાવધાન ??

જર જમીન અને જોરૂ ત્રણએ કાજિયાના છોરું આ કહેવત આમ તો સાચી સાબિત થતી હોય તેવું લાગે છે સામન્ય માણસ નોકરી અથવા નાના મોટા ધંધા ઉપર નિર્ભય હોય છે પણ એક ખેડૂત તેની ખેતી ઉપર પોતાનું આખું જીવન વિતાવી દે છે એમા પણ જો આખા વર્ષ દરમ્યાન સખત મહેનત કર્યા પછી પણ જો તેને વળતર ના મળે તો તે સરવાળે તુટી ને અધમરો થઈ જાય છે કારણકે એની નોકરી ગણો કે ધંધો એ ખેડૂત ની ખેતી બધું એનું હરતાં કરતા હોય છે તેવામાં ઘણા ખેડૂતો કંટાળી હારીને સરવાળે પોતાની જમીન વેચે છે વેચીને પછી જે કંઈ પણ આવે છે તેમાંથી પોતાનું જીવન ની નવી શરૂઆત કરતા હોય છે તેવામાં જમીનોના ભાવની તો અત્યારે વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના સાતેજ ગામમાં સૌથી વધારે ભાવ એટલે કે એક વીઘાના 8 થી 10 કરોડ રૂપિયાની આસપાસ ભાવ પહોંચ્યા છે તે વામાં તેવા ભોળા ખેડૂતોની જમીન કંઈક ભૂમાફિયા દ્વારા ઘસી લેવામાં પણ આવે છે તેની સાથે છેતરપિંડી પણ કરવામાં આવે છે કારણ કે વિશ્વાસથી આપેલા કામ શું ખરેખર તે જમીનોના ખેડૂતો પાસે ન્યાય કામ થાય છે ખરા? કંઈક ખેડૂતોને કહેવામાં આવે છે કે તમારી જમીનોના કેસ અમે લડીશું અમે તમને ન્યાય આપીશું પણ શું ખરેખર તે ન્યાય અપાવવા માટે લડે છે કે પોતાનો અંગત સ્વાર્થ માટે લડે છે તેવામાં સાથે જ ગામ તેમજ તેની આજુબાજુમાં થયેલા જમીન કૌભાંડો ખેડૂતો પાસેની જે જમીન છે તેને તે જમીને પાછી અપાવવા માટે એક મસીહા ઉભો થયો છે શું તે ખરેખર ખેડૂતોને તેમની જમીન પાછી અપાવે છે કે પોતાના રોટલા શેકે છે કારણ કે ભોળા ખેડૂતો તેમની ઉપર આંધળો વિશ્વાસ કરીને તમામ ઓથોરિટી પાવર સમગ્ર આપી દે છે પણ અત્યારના જમાનામાં દરેકને ઓળખવો પારખવો ખૂબ જ જરૂરી છે કારણ કે અત્યારના જમાનામાં જો ભાઈ ભાઈના કામમાં નથી આવતો તો આવા મસીયાઓ શું તમને ન્યાય અપાવશે ખરા ખેડૂતો પાસે ન્યાયની વાતો કરતા તેવા મસીહાઆવો દ્વારા કંઈક પત્રકારોનો પણ ઉપયોગ કરી લેતા હોય છે અને ન્યાય અપાવાની વાતો માં ભોળવીને પોતે તો કરોડપતિ નથી બનતાં ને એટલે આવા લોકો થી સાવધ રહેવું ખુબજ જરૂરી છે

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button