ગુજરાત
ઉન્ડેરા માધ્યમિક શાળા ની બહાર ઉભી રહેલ ગાંધી ટ્રાવેલ્સ ની બસ માં અચાનક આગ

ઉન્ડેરા માધ્યમિક શાળા ની બહાર ઉભી રહેલ ગાંધી ટ્રાવેલ્સ ની બસ માં અચાનક આગ લાગી.
રાજ્ય ભરમાં કાળઝાળ ગરમી ના કારણે અનેક જગ્યા એ શોર્ટ સર્કિટ અને બીજા અન્ય કારણોસર આગ લાગવાના બનાવ બની રહ્યા છે ત્યારે આ આકળી ગરમી માં ઉન્ડેરા થી રિફાઈનરી કંપની તરફ જવાના રસ્તા ઉપર ઉન્ડેરા ગામ ની માધ્યમિક શાળા આવેલ છે, શાળા ની બહાર ઉભી રહેલી ગાંધી ટ્રાવેલ્સ ની બસ માં અચાનક આગ ભભૂકી ઊઠી હતી,
આગ લાગવાથી બસ બળી ને ખાખ થઈ ગયેલ,
આગ પર કાબુ મેળવવા રિફાઈનરી અને ગેલ કંપની ના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા,
આગ પર ફાયર ફાઇટર દ્વારા કાબુ મેડવાયો,
સ્થાનિકો માં ભય નો માહોલ સર્જાયો
મોટી જાણહાનિ સર્જાતા અટકી
આગ લાગવાનું કારણ અકબંધ,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)