ક્રાઇમ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની બચપન બચાઓ પહેલ

ક્રાઇમ બ્રાંચ ની ગુમ થયેલા બાળકોને સોધવાની અસરકારક કામગીરી

રાજ્ય સરકાર બાળકો અને મહિલાઓની સુરક્ષા માટે કરોડો રૂપિયાના બજેટની ફાળવણી કરે છે તેમ છતાં પણ રાજ્યમાં બાળકોની સુરક્ષા સામે અનેકો સવાલો ઊભા થાય છે ગુમ થનારા સૌથી વધુ બાળકો 14 વર્ષથી 18 વર્ષની વયના હોય છે તેમાં પણ ઘણા તો 14 વર્ષથી નાની વયના પણ બાળકો ઘૂમ થતા હોય છે વધુમા જો વાત કરવામાં આવે તો પ્રાપ્ત માહિતી અનુસાર વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ કમિશનર તેમજ ક્રાઈમ બ્રાન્ચ જોઈન્ટ કમિશનર પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દ્વારા ભિક્ષાવૃત્તિ ડ્રાઇવ નો આયોજન કરવામાં આવ્યું જેમાં અમદાવાદ શહેરની અંદર મહત્વના ટ્રાફિક સિગ્નલો તેમજ અન્ય જાહેર રસ્તાઓ ઉપર માઇનોર બાળકો એટલે કે નાના છોકરા છોકરીઓ ને ચોક્કસ દલાલો એજન્ટો દ્વારા શોષણ કરી બળજબરીપૂર્વક ભીખ મંગાવવા માટે મજબૂર કરે છે તેવી ગુનાહિત પ્રવૃત્તિ આચરવા માં આવે છે જેથી આ પ્રકારની પ્રવૃત્તિને અટકાવવા માટે તારીખ 21 7 2025 થી 27 7 2025 સુધી ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોનું ભવિષ્ય તેમજ તેઓની દેખરેખની ચિંતા માટે જોઈન્ટ કમિશનર પોલીસ ક્રાઈમ બ્રાન્ચ તેમજ ડેપ્યુટી કમિશનર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રાઇવ દરમિયાન સંબંધિત તમામ પોલીસ સ્ટેશન શાખાના ઇન્ચાર્જ તેમજ મદદનીશ પોલીસ કમિશનર તેમજ મહિલા સેલ નાઓને સાથે સંકલનમાં રહી અંગત રસ દાખવી અમદાવાદ શહેરની અંદર આવેલ જાહેર સ્થળો જેમ કે મંદિરો લોક મેળાઓ જાહેર ખાણીપીણીના બજારો તથા અગત્યના ટ્રાફિક સિગ્નલો તેમજ આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય તેવા જાણીતા સ્થળો આઇડેન્ટીફાય કરી તપાસ કરીને ભીખ માગતા મળી આવતા નાના છોકરા છોકરીઓને રેસ્ક્યુ કરી જરૂરી મેડિકલ ચકાસણી કરાવી તેમજ તેઓની પૂછપરછ કરી એનજીઓ અથવા સોશિયલ રિસર્ચ એકે મેડિસન મારફતે કાઉન્સિલિંગ કરીને જે તેના વાલીને અથવા તો જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં મોકલી આપવા અને તેઓને પૂર્ણ વર્તન માટેના પ્રયત્નો કરવા અને કામગીરી દરમિયાન કઈ ગુનાહિત જણાઈ આવે તો માઈનોર બાળકો નાના છોકરા છોકરીઓ ને ભીખ માંગવા માટે મજબૂર કરતાં ચોક્કસ દલાલો અથવા એજન્ટો તેમજ કોઈ ગેંગની જણાય તો તેઓના વિરુદ્ધમાં કડકમાં કડક સખત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા તેમજ નાયબ પોલીસ કમિશનર અજિત રાજ્યણદ્વારા મહિલા સેલ અમદાવાદ શહેરનાઓને આયોજનપૂર્વક અસરકારક કામગીરી કરવાનું સુપર વિઝન સાથે રહેશે અને ડ્રાઇવ દરમિયાન કરેલ કાર્યવાહીની વિગત 28 7 2025 ના રોજ સુધીમાં ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ મોકલવાના કડક આદેશ આપવામાં આવ્યા

સ્ટોરી બાય ગિરીશ બારોટ  એડિટર

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button