સ્ટેડિયમ નવરંગ પૂરા અને કોમર્સ પાસે અપાતા ગેસ સિલિન્ડર કેટલા યોગ્ય ?
એક ઇન્ડિયન ગેસ એજન્સી માં ભય વગર નો ભ્રષ્ટાચાર?
અમદાવાદ માં ચાલતી અમુક ગેસ એજન્સીઓ ગ્રાહક ને રાતા પાણીએ રોવડાવે છે જેમાં ગ્રાહક નોજ સરવાળે મરો થાય છે
મળતી માહિતી અનુસાર અમદાવાદ ના સ્ટેડિયમ નવરંગ પુરા કોમર્સ છ રસ્તા તેમજ નારણપુરા જેમાં વિસ્તારોમાં અપાતો ગેસ કેટલો યોગ્ય મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં જે ગેસ ની ડિલિવરી કરતા માણસો ગ્રાહકો ને ગેસ સિલિન્ડર તો આપે છે પણ તે શું પૂરો ગેસ હોય છે ખરો? કારણકે એક એજન્સી નો માણસ તો ડિલિવરી કરતા પહેલા સી જી રોડ લાલ બંગલા ની પાછળ ભરવાડ વાસ માં કેમ જતો હતો ત્યાં બધા સિલિન્ડર કેમ ઉતારવાની ફરજ પડતી હતી પણ હવે આ ડિલિવરી બોય દ્રારા કોમર્સ છ રસ્તા પાસે પેટ્રોલ પંપ ની સામે જવું પડે છે કેમ ? જો આ એજન્સી માં અપાતો ગેસ બાર ના વજન કાંટા ઉપર તપાસ કરાય તો મસ મોટી ચોરી પકડાઈ તેમ છે અથવા પુરવઠા વિભાગ/ I O C. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ઓંચિતી મુલાકાત કરવામાં આવે તો સવથી મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે કારણકે આજ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના મેયર શ્રી ના પણ બંગલા આવેલા છે જો આની ઉડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી ની શક્યતા છે જાણો વધુ કવર સ્ટોરી માં કોણ કરે છે આવા કામ ? કોણ ચલાવે છે આ એજન્સી ? બધું જાણ છતાં પણ અજાણ બનીને કોણ ચલાવે છે કે ચલાવી લે છે સંપૂર્ણ સ્ટોરી આવતા એપિસોડ માં
