ગુજરાત

નંદેશરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આજ રોજ NIA ઓફીસ આગળ નેત્ર તથા રોગ નિદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું

વર્લ્ડ પર્યાવરણ દિવસ ના અનુષંધાન માં નંદેશરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા નેત્ર તથા રોગ નિદાન શિબિર યોજવામાં આવી,

નંદેશરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ના આ શિબિર માં લાયન્સ કલબ અમદાવાદ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વડોદરા તથા ડિસ્ટ્રીકટ ટીબી સેન્ટર વડોદરા ના અધિકારીઓ એ ભાગ લીધો હતો

નંદેશરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આજ રોજ NIA ઓફીસ આગળ નેત્ર તથા રોગ નિદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું આ આયોજન માં મોટી સંખ્યા માં ગ્રામ જનો અને નંદેશરી GIDC ની કંપનીઓ ના કર્મચારીઓ એ ભાગ લીધો હતો,

આ શિબિર માં જરૂયાદ મંદો ને વિના મૂલ્યે દવાઓ આપવામાં અને નેત્ર ની તપાસ માં જેને તકલીફ જેવું લાગે એવા વ્યક્તિ ને ચશ્માં પણ આપવામાં આવ્યા હતા,

જરૂરિયાતમંદો ને શારીરિક તપાસ માં
ફેફસા ની તપાસ,
છાતી નો xRay
લોહી ની ડાયાબિટીસ માટે ની તપાસ
ટીબી ની તપાસ
એઇડ્સ ની તપાસ
હૃદય ની તપાસ જેવી મેડિકલ ને લગતી તપાસ કરવામાં આવી હતી,

વધુ માં આ સંસ્થાઓ દ્વારા આજ રોજ નંદેશરી GIDC માં વૃક્ષા રોપણ પન કરવામાં આવ્યું હતું,

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button