ગુજરાત
સિંગર *ભાવેશ પરમાર* અને સિંગર *દશરથ સાલવી* ની *ટીમ* સાથે લગભગ 6 મહિના ની મહેનત બાદ તૈયાર થયેલું આલ્બમ *ભીમરાવ કાયદાવાળા રે

ધોળકા ખાતે તારીખ ૦૩.૦૩. ૨૦૧૯ ના રોજ
સિંગર *ભાવેશ પરમાર* અને
સિંગર *દશરથ સાલવી* ની *ટીમ* સાથે લગભગ 6 મહિના ની મહેનત બાદ તૈયાર થયેલું આલ્બમ *ભીમરાવ કાયદાવાળા રે…* (ડી. જે. ભીમગરબા)
નો ભ્વ્ય લોકાપૅણ કાયૅક્રમ યોજાઈ ગયો…
આને માત્ર ત્રણ જ મહિનામાં આ આલ્બમની ભવ્ય સફળતા ગુજરાતનાં ગામે-ગામ અને શહેરોમાં જોવા મળી..
ત્યારે અમારી News Channel NS NEWS નૈતિક સમાચાર દ્વારા આજ રોજ બંને સિંગર *ભાવેશ પરમાર* અને
સિંગર *દશરથ સાલવી* ની *ટીમ* સાથે એક ઉષ્માભયુૅં ઈન્ટરવ્યુ લેવામાં આવ્યું..
આ ભીમ ગરબા ને વધુ ને વધુ જોવો શેર કરો લાઇક અને અને જૂનાગઢ ની યું ટ્યૂબ ચેનલ રાજ સ્ટુડિયો નો પણ ખૂબ ખૂબ આભાર…