ગુજરાત

ફરી એકવાર કલ્કી કેમિકલ કંપની ની સલામતી સામે ઉઠ્યા સવાલ

*નંદેસરી GIDC બ્રેકીંગ*

*નંદેસરી GIDC માં કલ્કી કેમિકલ કંપની નામની આવેલી છે, આમ તો નંદેસરી GIDC માં ઘણી કેમિકલ કંપનીઓ છે પણ સૌથી વધારે ચર્ચા અને આક્ષેપો માં કલ્કી કેમિકલ કંપની રહે છે, અવારનવાર પ્રદુષણ ફેલાવામાં, સલામતી બાબતે, તેના કર્મચારીઓ બાબતે, કલ્કી કેમિકલ કંપની વધુ ચર્ચા માં રહે છે,*

*માહિતી પ્રમાણે કલ્કી કેમિકલ્સ નંદેસરી માં ગત રોજ જ્વલનશીલ કેમિકલ પડવાથી એક કર્મચારી ગંભીર રીતે દાજયો,*

કર્મચારી ને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ માં ખસેડાયો,

ફરી એક વાર કલ્કી કેમિકલ્સ કંપની ની સલામતી સામે ઉઠ્યા સવાલ,

માહિત પ્રમાને ગંભીર રીતે દાજી ગયેલ કર્મચારી ને ખાનગી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો છે, દાઝેલા કર્મચારી ની હાલત નાજુક જણાઈ આવેલ,

અવારનવાર કલ્કી કેમિકલ્સ કંપની અનેક વખત સલામતી અને બીજા ગના મુદ્દા માં મીડિયા મિત્રો અને અધિકારીઓ ને ગુમરાહ કરતી જણાઈ આવેલ,

કર્મચારી દાજયો એ વાત ને છુપાવવાની કોશિશ કરવામાં આવી?

જાણ્યા પ્રમાણે એક NGO દ્વારા આ કંપની ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવા અરજી કરવામાં આવશે,

કલ્કી કેમિકલ્સ કંપની માં વારંવાર આવા નાના મોટા બનાવો બન્યા જ કરે છે અનેક વખત આવા ગંભીર બનાવો ને કંપની ના સત્તાધીશો દ્વારા દબાવી દેવાના પ્રયાસો કરવામાં આવે છે,

*રિપોર્ટર*
*આર્યનસિંહ ઝાલા*
*(નૈતિક સમાચાર) NS NEWS*

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button