ગુજરાત

વડોદરા માં NP SOCIAL GROUP દ્વારા ગણેશજી ની આગમમ યાત્રા નીકાળવામાં આવી,

વડોદરા માં NP SOCIAL GROUP દ્વારા ગણેશજી ની આગમમ યાત્રા કાઢવામાં આવી,

વડોદરા નો ગણેશ ઉત્સવ અનેરો ઉત્સાહ લઈને આવે છે,વડોદરા માં અનેક મંડળો દ્વારા ગણેશજી ની સ્થાપના કરવામાં આવે છે,

વડોદરા સહિત રાજ્યભરમાં ગણેશ ચતુર્થીની આસ્થા અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવે છે,

નાનું ગામ હોય કે મોટું શહેર તેના માર્ગો ‘ગણપતિ બાપા મોરિયા’ ના જયઘોષ સાથે ગૂંજી ઉઠે છે. ભક્તો દ્વારા ‘વિઘ્નહર્તા’નું ભાવભીનું સ્વાગત કરવામાં આવે છે,અને ત્યારબાદ વિધિપૂર્વક સ્થાપના કરવામાં આવે છે.

અબીલ-ગુલાલ, ફટાકડા દ્વારા ગણપતિ દાદાનું ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવે છે,ભક્તો દ્વારા ભગવાનને ખૂબ જ પ્રિય એવા લાડુ, મોદકનો પ્રસાદ ધરાવાય છે .

તેવામાં વડોદરા શહેર ના પંચવટી વિસ્તાર ના NP SOCIAL GROUP દવારા છેલ્લા આશરે 30 વર્ષ થી ગણેશજી ની સ્થાપના કરવામાં આવે છે, આ ગ્રુપ દ્વારા ગોરવા ITI થી ગણેશજી નું આગમન રૂપે DJ ના તાલ સાથે ફટાકડા ફોડી પંચવટી નર્મદા પાર્ક સોસાયટી સુધી આગમન યાત્રા કાઢી ગણેશજી ને લાવવામાં આવ્યા હતા,

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button