Uncategorized

ધોળકા તાલુકાના વટામણ ચોકડી પર sc અને obc સમાજ બહોળી સંખ્યામાં ભેગા થઈ ડીસા ના વાતની ભારત જોશી બાબાસાહેબ વિરૂદ્ધ અભદ્ર શબ્દો બોલવા માટે કોઠ પોલીસ સ્ટેશન માં આવેદન પત્ર આપવામાં આવ્યો.

આજ રોજ તારીખ ૫/૯/૨૦૧૯ ગુરુવારે ધોળકા તાલુકા ના વટામણ ચોકડી પર sc & obc સમાજ બહોળી સંખ્યામાં ભેગા થઇ ડીસાશહેરના અંબિકા સોસાયટીમાં રહેતા ભરત જોષી જેઓ બાબાસાહેબ વિશે અભદ્ર ભાષા બોલે તેમજ ધરમસિંહ થાપા જેવો ભાવનગરના વતની છે અને ઓબીસી સમાજના સામાજિક કાર્યકર છે તો તેમના પર ૯૩૨૮૬૪૮૨૪૯ આ નંબરથી ફોન કરી જાતી અપમાનીત શબ્દો બોલી ગાળો બોલી જાનથી મારી નાખવાની તેમજ ત્યાંથી ઉપાડી લઈશું અને હું ભાવનગર કાલે આવી તને જોઇ લેવાની અેમ જાસા ધમકીઓ આપવાનો ઓડિયો ક્લિપ ફરતો થયેલ હતો તો આ બાબતે આ શખ્સ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે તેમજ એટ્રોસીટી દાખલ કરવામાં આવે ભારતના સંવિધાનનું અપમાન બદલ દેશદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે લેખિત આવેદનપત્ર કોઠ પોલીસ સ્ટેશન જઈ આપવામાં ઓબીસી સમાજના ડેલિકેટ લક્ષ્મણભાઇ .આત્મારામભાઇ માજી ડેલીગેટ નાનુભાઇ નરસિંહભાઇ બબાભાઇ બુટાભાઈ મોટી બોરૂ એસ .સી સમાજના દિનેશભાઈ ઝાલા. દિનેશભાઇ મફલીપુર .ભલાભાઇ વેગડા .હર્ષદભાઈ વેગડા રાહુલભાઇ ખડા .ભૂપેન્દ્રભાઇ ગોલાણા .જીજ્ઞેશભાઇ વટામણ
ગુણવંતભાઇ કોઠ. પ્રવિણભાઇ વિગેરે હાજરી આપી હતી જેમાં મહેન્દ્રભાઇ મોટી બોરુ
. અશ્વિનભાઇ સોનારા .કમલેશભાઇ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન વટામણ ચંદુભાઇ પરમારે ભારે જહેમત ઉઠાવી આરોપીને તેના કરેલાની સજાનું ભાન થાય અને આવું ક્યારેય કોઇ વ્યક્તિ અસંવૈધાનિક શબ્દોનો ઉપયોગ ના કરે કોઠ પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી હડાદ સાહેબ ને લેખિત અને મૌખિક રજુઆતો કરી હતી તો હડાદ સાહેબે આગળની કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી

રિપોર્ટર: અમૃત પરમાર

 

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button