વડોદરા સાવલી ના ખાખરીયા કેનાલ પાસે થી ગૌ તસ્કરી કરતા ઝડપાયા,
જિલ્લા એલ સી બી એ માહિતી ના આધારે ઇન્ડિકા માઝા GJ 17 AH 0259 કારમાંથી ચાર ગૌ વંશ ને બચાવી લીધા
જિલ્લા એલ સી બી એ ફિલ્મી ઢબે પીછો કરી તસ્કરો ને ઝડપી પાડ્યા.
કારમાં ક્રૂરતા પૂર્વક બાંધેલી ચાર ગૌ વંશ ને કતલખાને લઇ જતા બે આરોપી પૈકી એક આરોપી ની ધરપકડ એક આરોપી ફરાર.
ફરાર આરોપી નું નામ અબ્દુલ હાજી હોવાનુ સામે આવ્યું છે.
ઇજાગ્રસ્ત ગૌવંશ ને સારવાર કરાવતી પોલીસ.
નૈતિક સમાચાર (NS NEWS)