ગુજરાતદેશ દુનિયારમત ગમત
અમદાવાદમાં રમાશે ફીફા વર્લ્ડકપની મેચો, ફૂટબોલ પ્રેમીઓ માં આનંદ
અમદાવાદમાં રમાશે ફીફા વર્લ્ડકપની મેચો, ફૂટબોલ પ્રેમીઓ માં આનંદ
ફૂટબોલનાં મહિલા અન્ડર 17 ફીફા વલ્ડ કપ 2020 માટે ભારત પ્રતિનિધિત્વ કરવાનું છે ત્યારે અમદાવાદને મહિલા અન્ડર 17 ફીફા વલ્ડકપ 2020 મેચો માટે ઉપલબ્ધ મેદાન તરીકે મંજુરી મળી ગઈ છે. આવનારા નવેમ્બર 2 થી 21 નવેમ્બર સુધી ભારતમાં મહિલા અન્ડર 17 ફીફા વલ્ડ કપ 2020 ની મેચો રમાશે. રાજ્ય સરકારનાં મંત્રી ઈશ્વર પટેલે મજુરી મળવા મામલે આનંદ વ્યક્ત કર્યો હતો. મંત્રી ઈશ્વર પટેલે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે, ટુર્નામેન્ટને સફળ બનાવવા અમે તૈયાર છીએ અને ઉત્કૃષ્ઠ આયોજન કરવા તત્પર છીએ
નૈતિક સમાચાર (NS NEWS)