ગુજરાત
માં ભવાની ક્ષત્રિય સેના દ્વારા કોયલી ખાતે વિધાર્થીઓ ને જીવનમાં શિક્ષણ નું મહત્વ સમજાવવામાં આવ્યુ.
માં ભવાની ક્ષત્રિય સેના દ્વારા કોયલી ખાતે વિધાર્થીઓ ને જીવનમાં શિક્ષણ નું મહત્વ સમજાવવામાં આવ્યુ.
કોયલી ખાતે વિધાર્થીઓ ને જીવનમાં શિક્ષણ નું મહત્વ સમજાવવામાં આવ્યુ. વિકાસ પામવા માટે શિક્ષણ નું પ્રમાણ વઘે, શિક્ષણ ની ગુણવતા સુધરે તેની આવશ્યકતા સહુકોઇ સ્વીકારે છે. પ્રત્યેક ભારત વાસી પ્રત્યેક મા-બાપ આજે શિક્ષણનાં મહત્વ ને આજે સ્વીકાર કરે છે. બીજી તરફ શિક્ષણનાં સ્તર માટે ચિંતા કરે છે.આજે પ્રાથમિક શિક્ષણ થી માંડી ને ઉચ્ચ શિક્ષણ સુધી અભ્યાસ કરતા બાળકો પાયા ના શિક્ષણ ની ખૂબજ જરૂરી બન્યું છે, તેવામાં ભવાની ક્ષત્રિય સેના દ્વારા બાળકો ને પાયા નું શિક્ષણ કઈ રીતે મેળવવું એના વિશે માહિતી આપવામાં આવી હતી, શિક્ષણ નું કેટલું મહત્વ છે એની પણ માહિતી આપવામાં આવી હતી,
નૈતિક સમાચાર (NS NEWS)