ગુજરાત

મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ એરકંડિશનર હેવી ડ્યૂટીની વડોદરા ખાતે બીજી શાખા સન સેલ્સ એન્ડ સર્વિસનુ ગ્રાન્ડ નું શુભારંભ રાખવામાં આવ્યું હતું,

મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ એરકંડિશનર હેવી ડ્યૂટીની વડોદરા ખાતે બીજી શાખા સન સેલ્સ એન્ડ સર્વિસનુ ગ્રાન્ડ નું શુભારંભ રાખવામાં આવ્યું હતું,

આ શોરૂમ ના ઉદ્દઘાજ્નામિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ એરકંડિશનર હેવી ડ્યૂટીની વડોદરા ખાતે બીજી શાખા સન સેલ્સ એન્ડ સર્વિસના શુભારંભ માં ગુજરાતરાજ્યના મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ, અકોટા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા દીપ પ્રાગટય કરી તથા રિબિન કાપીને શુભારંભ કરવામાં આવ્યો હતો. મયુરભાઇ પટેલ સન સેલ્સ એન્ડ સર્વિસની હેડ ઓફિસ ગોત્રી ખાતે ધરાવે છે તેમની આ બીજી બ્રાન્ચ આજરોજ અકોટા મુજમહુડા રોડ ખાતે શરૂ કરવામાં આવી છે જેનું ભવ્ય ઉદઘાટન આજે કરવામાં આવ્યું હતું.

નૈતિક સમાચાર(NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button