ગુજરાતદેશ દુનિયા

સંસ્કારી નગરી ને કલંકિત કરતો વધુ એક બનાવ, રક્ષક બન્યો ભક્ષક, પોલીસ કર્મી એ યુવતી ઉપર દુષ્કર્મ આચારીને 5 હજાર પડાવ્યા!

સંસ્કારી નગરી ને કલંકિત કરતો વધુ એક બનાવ,
રક્ષક બન્યો ભક્ષક, પોલીસ કર્મી એ યુવતી ઉપર દુષ્કર્મ આચારીને 5 હજાર પડાવ્યા!


થોડા મહિના પહેલા વડોદરા ના નવલખી ગ્રાઉન્ડ માં એક દુષ્કર્મ નો કિસ્સો પ્રકાશ માં આવતા, વડોદરા ના રહેવાસીઓ માં રોષ જોવા મળ્યો હતો, માંાા

માહિતી ના આધારે ગત રાત્રી ના સમયે વડોદરા ના ગોત્રી પાસે આવેલ કેનાલ પાસે એક યુવક અને યુવતી મોટર સાઇકલ લઈને બેઠા હતા,તે દરમિયાન વડોદરા પોલીસ ની લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ની PRC વાન ત્યાં આવી પોહચી હતી, PCR વાંન માંથી એક પોલીસ કર્મી અને એક ડ્રાઇવર નીચે ઉતારીને મોટર સાઇકલ લઈને બેઠેલા યુવક-યુવતી ને અહીંયા કેમ બેસ્યા છે ચાલો પોલીસ સ્ટેશન એવી ધાક ધમકી આપવા લાગ્યા હતા, બધું પતાવવું હોય તો પૈસા આપો આવી વાતો પોલીસ PCR માં આવેલ 2 ઈસમો કરતા હતા, યુવક અને યુવતીએ પોતાની પાસે પૈસા ના હોવાનું જણાવતા,PCR વાન ના ડ્રાઈવર એ યુવક ને લઈને ગોત્રી કલ્પવૃક્ષ પાસે આવેલ સેલ ના પેટ્રોલપમ્પ ઉપર લઈ જઈ રૂપિયા 5 હજાર નું પેટીએમ કરાવી પેટ્રોલપમ્પ થી 5 હજાર કેસ લીધેલ,
મોકા નો ફાયદો ઉઠાવી ઘટના સ્થળે ઉભેલી યુવતી સાથે PRC વાન માં આવેલ પોલીસ કર્મી એ જબરદસ્તી કરી દુષ્કર્મ કર્યું ! PCR વાન નો ડ્રાઇવર રાશિક ચૌહાણ 5 હજાર રૂપિયા લેવા યુવક સાથે પેટ્રોલ પમ્પ ગયો હતો, પોલીસ કોન્સ્ટેબલે સૂરજ ચૌહાણ યુવતી ને બાજુ ના મકાન માં લઇ જઇ દુષ્કર્મ આચરિયું, 5 હજાર રૂપિયા લીધા અને દુષ્કર્મ કર્યા પછી પોલીસ કર્મી અને ડ્રાઈવર સમાતા પાસે આવેલ ખાનીપીની ની લારીઓ ઉપર જમવા ગયા હતા,
ઘટના ની જાણ યુવક ના મિત્રો ને તથા મિત્રો એ PCR વાન ચાલાક અને પોલીસ કર્મી ને સમતા પાસે થી ઓળખી લીધા હતા, અને તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશન લક્ષ્મીપુરા પોહચ્યા હતા,
ઘટના ની જાન થતા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે ખુબજ મોટી પ્રમાણ માં સ્થાનિકો અને પરિવારજનો એ હોબાળો મચાવ્યો હતો, સ્થાનિક કોર્પોરેટર રાજેશભાઇ આયરે , સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસ પોલીસ મથકે પોહચ્યા હતા,વડોદરા પોલીસ વિભાગ ના ઉચ્ચ કક્ષા ના અધિકારીઓ પણ લક્ષ્મીપુરા પોલીસ મથકે પોહચ્યા હતા, પોલીસે આરોપી પોલીસ કર્મી અને ડ્રાઈવર વિરુધ્ધ મોડી રાત્રે પોલીસે ગુનો નોંધી આરોપી ને કસ્ટડી માં લીધા,લક્ષ્મીપુરા સ્ટેશન માં આરોપી પોલીસ કર્મી સામે દુષ્કર્મ અને લાંચ નો ગુનો કર્યો દાખલ

આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button