ગુજરાત

જવાહરનગર પોલીસે ચોરી નો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે 2 ચોરો ને ઝડપી પાડ્યા,

જવાહરનગર પોલીસે ચોરી નો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે 2 ચોરો ને ઝડપી પાડ્યા,

પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલૌત સાહેબ તથા એ.સયુક્ત પોલીસ કમિશ્નર શ્રી કે.જી.ભાટી સાહેબ તેમજ મે.નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ શ્રીદીપકકુમાર મેઘાણી સાહેબના માર્ગદર્શન હેઠળ અને મે.મદદનીશ પોલીસ કમિશ્નર “બી” ડિવિઝનશ્રી બી.એ.ચૌધરી સાહેબની સૂચના મુજબ મિલ્કત સબંધી ગુના અટકાવવા તેમજ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના આધારે જવાહરનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં- A ૧૧૧૯૬૦૦૯૨૦૦૧૯૦/૨૦૨૦
ઇ.પી.કો.કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ ગુનો ગણતરી ના કલાકો માં ડીટેક્ટ કરવામાં આવ્યો. જવાહરનગર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ દરમ્યાન LRD હંસાભાઇ લંબાભાઇ નાઓને મળેલી બાતમી આધારે નવદુર્ગા સોસાયટી બાજવામાં પાસે થી બે આરોપીઓ ને મુદામાલ સાથે પક્કીપાડી ૧૦૦% મુદામાલ રીકવર કરવામાં આવ્યો.

મુદ્દામાલ
(૧) એક L.G કંપનીની ટી.વી જેની કીમત આશરે રૂ.૫૦૦૦ /- તથા
(૨) ચાંદીની કાતરી નંગ ૦૧ તથા ચાદીનું કડુ નંગ ૧ તેમજ એક જોડ અંગુઠી તથા બે જોડી આગળીમાં પહેરવાની વીજુડી તથા પગમાં પહેરવાનો ચાંદીનો શેરો તમામ દાગીનાનુ વજન આશરે ૪૦૦ ગ્રામ જેની કી રુ આશરે ૪૦૦૦/-

આરોપી
(૧) પ્રકાશભાઇ ઉફે બાટીયા ગોરેલાલ જીંજર ઉ.વ ૨૫ ધંધો નોકરી રહે-નવદુર્ગા સોસાયટી
બાજવા તા.જી વડોદરા તથા ને
(ર) સુરેશભાઇ રાજારામ બગાડા ઉ.વ ૨૪ ધંધો મજુરી રહે
ગાયત્રી કુપા સોસાયટી બાજવા એ કેબીન પાસે તા.જી વડોદરા

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button