આરોગ્યગુજરાતદેશ દુનિયા

કોરોના સામે લડાઈ જારી, ૧૭૧૭૧૮ સેમ્પલોમાં તપાસ કરવામાં આવી ,

કોરોના સામે લડાઈ જારી, ૧૭૧૭૧૮ સેમ્પલોમાં તપાસ કરવામાં આવી ,

દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કેસોની સંખ્યા વધીને ૭૪૪૭ થઇ ગઇ છે. જા સમય રહેતા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ન હોત તો દેશમાં હજુ સુધી સ્થિતિ ખુબ વણસી ગઈ હોત. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આજે કહેવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસને હાથ ધરવા માટે લોકડાઉન અને કન્ટેન્ટમેન્ટ ખુબ જરૂરી છે. જા અમે આ પ્રકારના પગલા ન લીધા હોત તો આજે દેશમાં કોરોના વાયરસ પોઝિટિવ સંખ્યા બે લાખ સુધી પહોંચી ગઈ હોત. કોરોના સામે દેશનો જંગ જારી છે. આંકડા નીચે મુજબ છે.

લોકડાઉન ન કર્યું હોત તો કેસ હોત ————બે લાખ
લોકડાઉન ન કર્યું હોત તો ૧૫મી સુધી કેસ હોત – 2 લાખ
લોકડાઉન ન કર્યું હોત તો કેસો વધ્યા હોત —–૪૧ ટકા
હજુ સુધી સેમ્પલોમાં તપાસ થઇ ————-૧૭૧૭૧૮
છેલ્લા ૨૪ કલાકમાં ટેસ્ટ થયા —————–૧૬૭૬૪
ભારતમાં કુલ કોરોના કેસો થયા —————–૭૪૪૭
દેશમાં કોરોના હોસ્પિટલ છે ———————–૫૮૭
દેશમાં આઈસોલેશન બેડ છે ——————–૧ લાખ
દેશમાં આઈસીયુ કોવિડ બેડ છે —————–૧૧૫૦૦
છેલ્લા ૨૪ કલાકમાં નવા કેસ ——————–૧૦૩૫
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી મોત —————–૪૦
હજુ સુધી સ્વસ્થ થયેલા લોકો ———————-૬૪૩
કોરોનાથી કુલ મૃતાંક થયો ————————-૨૪૪
કુલ રાહત કેમ્પો સ્થાપિત ———————–૩૭૯૭૮
રાહત કેમ્પોમાં પ્રવાસી મજુરો —————-૧૪.૩ લાખ
સરકાર તરફથી કેમ્પ —————————-૩૪૦૦૦
એનજીઓ દ્વારા કેમ્પ ——————————૩૯૦૦
ફુડ કેમ્પો લગાવવામાં આવ્યા ——————-૨૬૨૨૫
લોકોને ભોજન ————————–એક કરોડથી વધુ
રાજ્ય સરકારોના ફુડ કેમ્પ ———————-૧૪૭૯૯
એનજીઓ દ્વારા ફુડ કેમ્પ ————————૧૧૪૨૬
વર્કરોને આશ્રય અને ભોજન ——————-૧૬ લાખ
હાલમાં ટેસ્ટિંગ માટે લેબ સક્રિય ——————–૨૧૩
પ્રાઇવેટ લેબની સંખ્યા ——————————૬૭
સરકારી લેબની સંખ્યા ——————————૧૪૬
દરરોજ ટેસ્ટ —————————–૧૬૦૦૦થી વધુ
કુલ પોઝિટિવ કેસો આવ્યા ————————બે ટકા
એસસીક્યુનો જથ્થો ઉપલબ્ધ ———–૩.૨ કરોડ ટેબ્લેટ
રાજ્યોને માસ્ક ઉપલબ્ધ કરાવાયા ————–૨૦ લાખ
દેશમાં પીપીઈ મેન્યુફેક્ચર —————————-૩૯
વેન્ટીલેટરનો ઓર્ડર અપાયો ——————– ૪૯૦૦૦

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button