આરોગ્યગુજરાતદેશ દુનિયા

વડાપ્રધાન મોદીના સંબોધનની સાથે, લોકડાઉં માં કેટલી રાહત મળશે ? સવારે ૧૦ વાગે તમામ લોકો ટીવી સામે હશે !

વડાપ્રધાન મોદીના સંબોધનની સાથે, લોકડાઉં માં કેટલી રાહત મળશે ? સવારે ૧૦ વાગે તમામ લોકો ટીવી સામે હશે !

કોરોના વાયરસના પરિણામ સ્વરુપે સમગ્ર દેશમાં જે લોકડાઉનની સ્થિતિ છે તે આવતીકાલે ખતમ થશે કે કેમ તે ફેંસલો આવતીકાલે સવારે જ થશે. આવતીકાલે સવારે ૧૦ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરનાર છે. હજુ સુધી કોરોનાને કાબૂમાં લેવામાં સફળતા હાથ લાગી નથી જેથી લોકડાઉન-૨ નક્કી છે પરંતુ કેટલીક રાહતો ચોક્કસ વિસ્તારોમાં મળે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. હજુ સુધી કોરોનાના કારણે હાલત કફોડી બનેલી છે. મોદીના સંબોધનની સાથે સાથે નીચે મુજબ છે.

• સવારે ૧૦ વાગે તમામ લોકો ટીવી પર ગોઠવાઈ જશે
• લોકડાઉનને લઇને મોદી કેવા પગલા લે છે તેને લઇને વાતચીત શરૂ કરાઈ
• મોદી લોકડાઉન દરમિયાન કયા મુદ્દા પર હવે વાત કરે છે તેને લઇને લોકોમાં અટકળો
• સમગ્ર દેશમાં લોકડાઉનને લંબાવાશે કે પછી રાહત આપવામાં આવશે તેને લઇને ચર્ચા
• વડાપ્રધાનની સૂચના બાદ કેન્દ્રીય મંત્રીઓ પોતપોતાની ઓફિસમાં પહોંચ્યા બાદ રાહત મળવાની ઉત્સુકતા દેશાઈ
• પ્રાપ્ત માહિતી મુજબ ટેક્સટાઈલ, ઓટો મોબાઇલ, ઇલેક્ટ્રીક ચીજવસ્તુ બનાવનાર કંપનીઓ શરૂ થઇ શકે છે
• હાઉસિંગ અને કન્સ્ટ્ર્‌ક્શન સેક્ટરની સાથે અન્યોને પણ રાહત મળી શકે છે
• મોબાઇલ, ઇલેક્ટ્રીક રિપેરની દુકાન, કપડા ધોનાર લોકો, ચંપલ બનાવનાર લોકો, પ્રેસ કરનાર લોકોને રાહત મળી શકે છે
• સોશિયલ ડિસ્ટેન્સ રાખીને નાની મોટી કંપનીઓને શરૂ કરવાની મંજુરી મળી શકે છે
• ઓછા કર્મચારીઓ જ્યાં કામ કરે છે તેવા ઉદ્યોગને પણ ખોલવામાં આવશે
• નાના અને મધ્યમ ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીઓને લાવા લઇ જવા માટે સ્પેશિયલ ટ્રેન અને બસની મદદ લેવાશે

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button