ગુજરાતમાં કોરોના કયા શહેરમાં કેટલા કેસો છે અને ગુજરાત માં કોરોનાનું પૂર્ણ ચિત્ર શું છે જાણો !
ગુજરાતમાં કોરોના કયા શહેરમાં કેટલા કેસો છે અને ગુજરાત માં કોરોનાનું પૂર્ણ ચિત્ર શું છે જાણો !
ગુજરાતમાં કેસોની સંખ્યામાં અતિઝડપથી વધારો થઇ રહ્યો છે. આજે ગુજરાતમાં કેસોની સંખ્યા વધીને ૬૫૦ ઉપર પહોંચી હતી. એકલા અમદાવાદમાં કેસોની સંખ્યા ૩૭૩ ઉપર પહોંચી ગઈ છે. આંકડા સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના ક્યા કેટલા કેસ થયા છે તે નીચે મુજબ છે.
અમદાવાદ -૩૭૩
સુરત -૪૨
રાજકોટ -૧૮
વડોદરા -૧૧૩
ગાંધીનગર -૧૬
ભાવનગર -૨૬
કચ્છ -૦૪
મહેસાણા -૦૪
ગીરસોમનાથ -૦૨
પોરબંદર -૦૩
પંચમહાલ -૦૨
પાટણ -૧૪
છોટાઉદેપુર -૦૫
જામનગર -૦૧
મોરબી -૦૧
આણંદ -૧૦
સાબરકાંઠા -૦૧
દાહોદ -૦૨
ભરુચ -૧૧
બનાસકાંઠા -૦૨
કુલ – ૬૫૦
ગુજરાતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને આજે ૬૫૦ ઉપર પહોંચી હતી. મંગળવારના દિવસે અમદાવાદમાં ૨૨ સહિત કુલ ૩૩ કેસો સપાટી પર આવ્યા હતા જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૭૮ પોઝિટિવ કેસ સપાટી ઉપર આવ્યા હતા. આની સાથે જ કેસોની સંખ્યા વધીને ૬૫૦ ઉપર પહોંચી હતી. આજે વધુ બે લોકોના મોત થયા હતા. આની સાથે જ ગુજરાતમાં મૃત્યુઆંક વધીને ૨૮ ઉપર પહોંચ્યો હતો. વેન્ટીલેટર પર રહેલા દર્દીઓની સંખ્યા ૮ છે જ્યારે સ્થિર રહેલા દર્દીઓની સંખ્યા ૫૫૫ નોંધાઈ છે.ગુજરાતમાં કોરોનાને લઇને સંપૂર્ણ ચિત્ર નીચે મુજબ છે.
ગુજરાતમાં કોરોનાના કુલ કેસ -૬૫૦
વેન્ટીલેટર પર રહેલા દર્દીઓ -૦૮
સ્થિર રહેલા દર્દીઓ -૫૫૫
ડિસ્ચાર્જ કરાયેલા દર્દીઓની સંખ્યા -૫૯
મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા -૨૮
મંગળવારના દિવસે કુલ કેસો -૩૩
મંગળવારે અમદાવાદમાં કેસો -૨૨
મંગળવારે કુલ કેસો પૈકી પુરુષ -૨૧
છેલ્લા ૨૪ કલાકમાં ટેસ્ટ -૧૭૩૩
છેલ્લા ૨૪ કલાકમાં પોઝિટિવ -૭૮
છેલ્લા ૨૪ કલાકમાં નેગેટિવ -૧૬૫૫
હજુ સુધી કુલ ટેસ્ટ -૧૫૯૮૪
હજુ સુધી કુલ નેગેટિવ -૧૫૩૩૪
હોમ ક્વોરનટાઈનમાં દર્દીઓ -૧૨૨૦૮
સરકારી ફેસિલિટીમાં ક્વોરનટાઈન -૧૩૭૪
પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરનટાઈન -૧૬૯
કુલ ક્વોરનટાઈન -૧૩૭૫૧
મંગળવારના દિવસે મોત -૦૨
મંગળવારના દિવસે ડિસ્ચાર્જ -૦૪
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
નૈતિક સમાચાર (NS NEWS)