પદમલા હાઇવે ઉપર વાંદરો અથડાતા ગાડી ચાલાક સહિત 2 ને ગંભીર ઇજા, વાંદરા નું ઘટના સ્થળે મોત, ગાડી ના કુચે કુચા બોલ્યા
પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા થી આનંદ તરફ જઈ રહેલા એક ગાડી ચાલાક ને આજ રોજ પદમલા હાઇવે ઉપર એક વાંદરો રોડ પર અચાનક આવી જતા વાંદરો ગાડી સાથે અથડાતા ગાડી ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેથી ગાડી હાઇવે ઉપર થી ફંગોળાઈ રેલિંગ થોડી ને સર્વિસ રોડ ઉપર પલ્ટી ખાઈને જતી રહી હતી, આ અકસ્માત માં ગાડી માં સવાર આશરે 12 વર્ષ ના છોકરાને ગંભીર ઇજા પોહચી હતી, સાથે ચાલાક અને બીજા અન્ય વ્યક્તિ ને પણ ઇજાઓ પોહચી હતી, વાંદરા નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, સ્થાનીકો અકસ્માત તથા ની સાથે મદદ દોડી આવ્યા હતા, 108 એમ્બ્યુલન્સ ને ફોન કરી અકસ્માત માં ઘવાયેલ ગાડી માં બેસેલ લોકો ને હોસ્પિટલ માં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા,
અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડી ના કુચે કુચા નીકળી ગયા હતા,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA