આરોગ્યગુજરાતદેશ દુનિયા

અમેરિકા માં વ્હાઇટ હાઉસમાં વૈદિક શાંતિના પાઠ કરાયા , કોરોનાના કહેર વચ્ચે વૈદિક શાંતિના પાઠ કરાયા

અમેરિકા માં વ્હાઇટ હાઉસમાં વૈદિક શાંતિના પાઠ કરાયા , કોરોનાના કહેર વચ્ચે વૈદિક શાંતિના પાઠ કરાયા

અમેરિકામાં કોરોના વાયરસનો હાહાકાર વધુને વધુ વણસી રહ્યો છે. અમેરિકામાં રાષ્ટ્રીય પાર્થના દિવસ પર વ્હાઇટ હાઉસમાં વૈદિક શાંતિ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાઠ કોરોના વાયરસથી પ્રભાવિત દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે કરવામાં આવી રહ્યા છે. સ્વામિનારાયણ મંદિરના પુજારી હરીશ બ્રહ્મભટ્ટ આ પ્રસંગે પ્રાર્થના કરાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા. અમેરિકામાં રાષ્ટ્રીય પ્રાર્થના દિવસના અવસરે વ્હાઇટ હાઉસના રોજ ગાર્ડનમાં એક હિન્દુ પુજારીએ પવિત્ર વૈદિક શાંતિના પાઠ કરાવ્યા હતા. અમેરિકામાં સ્થિતિ એટલી વણસી છે કે, હવે લોકો ભગવાનની પ્રાર્થના કરવા પણ લાગી ગયા છે. દુનિયાભરના અનેક દેશો હવે ભગવાનના શરણે થવા લાગ્યા છે. અમેરિકામાં કેસોની સંખ્યા ૧૨૯૨૮૭૯ ઉપર પહોંચી ચુકી છે. અમેરિકામાં આજે અનેક નવા કેસ સપાટી ઉપર આવ્યા હતા જ્યારે મોતનો આંકડો વધીને ૭૬૯૪૨ ઉપર પહોંચી ચુક્યો છે. અમેરિકામાં સતત કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અમેરિકામાં રિકવર થયેલા લોકોની વાત કરવામાં આવે તો તેમાં પણ વધારો થઇ રહ્યો છે. આંકડો ૨૧૭૨૫૧ પહોંચી ચુક્યો છે. એક્ટિવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૯૯૮૬૮૬ ઉપર પહોંચી ચુકી છે. અમેરિકામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ગંભીર કેસોની સંખ્યા વધીને ૧૬૯૯૫ ઉપર પહોંચી ચુકી છે. અમેરિકામાં ન્યુયોર્ક અને ન્યુજર્સીમાં સૌથી વધારે કેસો નોંધાયા છે. સરકારને એવી દહેશત રહેલી છે કે આ કોરોના વાયરસના કારણે આવનાર દિવસોમાં અમેરિકામાં એકથી ૨.૪ લાખ લોકોના મોત થઇ શકે છે. અમેરિકામાં કોરોના વાયરસ કેસોની સંખ્યા ૧૨ લાખથી પણ ઉપર પહોંચી ગયો છે. ન્યુયોર્કમાં હજુ સુધી ૩૩૭૪૨૧ કેસ નોંધાઈ ચુક્યા છે અને કેસોની સંખ્યામાં અવિરત વધારો થઇ રહ્યો છે. ત્યારબાદ ન્યુજર્સીનો સમાવેશ થાય છે. ન્યુજર્સીમાં પણ આંકડો ૧૩૫૧૦૬ ઉપર પહોંચી ચુક્યો છે. ન્યુયોર્ક અને લોસ એન્જલસ અને અન્ય જગ્યાએ પણ સ્થિતિ ખરાબ થઇ રહી છે. અમેરિકા કોરોનાના કારણે પ્રભાવિત થયેલા સૌથી વધારે દેશ પૈકી છે. આ મહાસંકટની સ્થિતિ વચ્ચે માસ્ક અને અન્ય તબીબી સાધનોની કમી થઇ ગઇ છે. ચીનના કારણે આ હાલત થઇ હોવાનો આક્ષેપ અમેરિકી લોકો કરી રહ્યા છે. જા કે અમેરિકી તંત્રની લાપરવાહી પણ આમાં દેખાઇ છે. અમેરિકા પણ કોરોના સામે જંગમાં પરાજિત છે કે કેમ તેની ચર્ચા ચાલી રહી છે કારણ કે કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. દુનિયાભરમાં કોરોનાનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. દુનિયામાં સૌથી વધારે અમેરિકાની હાલત કફોડી બનેલી છે. અમેરિકામાં સતત કેસોમાં વધારો થઇ રહ્યો છે અને મોતની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ટ્રમ્પ સરકારે પગલા લીધા હોવા છતાં સ્થિતિ વધુને વધુ વણસી રહી છે. અમેરિકામાં હાલત એટલી ખરાબ થઇ છે કે, દરેક અઢી મિનિટમાં એક વ્યક્તિનું મોત થઇ રહ્યું છે. કોરોનાની સૌથી વધારે અસર ન્યુયોર્કમાં થઇ છે. અહીં પોઝિટિવ કેસોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે. ન્યુયોર્કમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા એટલી વધારે છે કે લાશોની દફનવિધિ માટે મુશ્કેલી પડી રહી છે. અમેરિકામાં હાલમાં તંત્ર લાચાર છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલા પણ નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. ગંભીર લોકોની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે તો અમેરિકામાં હજુ મોતનો આંકડો વધવાની શક્યતા સેવાઈ રહી છે. અમેરિકામાં સૌથી વધુ પ્રભાવિત રાજ્યોની વાત કરવામાં આવે તો ન્યુયોર્કનો સમાવેશ થાય છે. અમેરિકામાં કોરોના વાયરસનો કહેર યથાતવરીતે જારી રહ્યો છે. અમેરિકામાં કેસો અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે. તંત્રના તમામ પગલાઓ નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. અમેરિકામાં રોજ હજારો કેસો સપાટી પર આવી રહ્યા છે.

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button