પારુલ યુનિવર્સીટી ના વિદ્યાર્થી જીમ્બાબે દેશ ના યુવક અકસ્માત માં મોત!
પારુલ યુનિવર્સીટી ના વિદ્યાર્થી જીમ્બાબે દેશ ના યુવક અકસ્માત માં મોત!
પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના કપુરાઈ ચોકડી પાસે ચાલુ ટ્રકમાંથી ભૂચકો મારવા જતાં જમીન પર પટકાયા બાદ પાછળથી આવતા વાહનના પૈડાં યુવાન પર ફરી વળતા જીમ્બાબેના યુવકનું સ્થળ પર કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ડભોઇ રોડ પર આવેલી અક્ષર સિટીમાં મુળ જીમ્બાબેના યુવક રહેતો હતો. જે શહેરના વાઘોડિયાના લીમડા ગામે આવેલી પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો જે હાલમાં ચાલી રહેલા લોકડાઉનને પગલે વાહન વ્યવહાર 1 બંધ હોય આજવા ચોકડીથી કપુરાઈ ચોકડી એક ટક પાસે લટકાઇને આવી 1 રહ્યો હતો. જ્યાં ટ્રક ચાલકે પુરાઈ ચોકડી પાસે ટ્રક ઉભી ના રાખતા તે ચાલુ ટ્રકે કુદી પડ્યો હતો. જયાં પાછળથી આવતા વાહનના પૈડાં યુવાન પર ફરી વળતા તેનું ઘટના 1 સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. બનાવને પગલે હાઇવે પર એક સમયે લોક્ટોળા એકઠ્ઠા થઇ ગયા હતા અને બનાવની જાણ વાડી પોલીસને કરવામાં આવી હતી વાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પીટલ ખાતે આવ્યો હતો. જ્યારે પોલીસે પારૂલ યુનિવર્સિટીના ડિનબોલાવી મૃતયુવક્તા પરીવારજનોનોવિંઝામાં સંપર્ક સાધવાના ચક્રોગતિમાન ર્યા છે. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/