ગુજરાત
વડોદરા ના કાંઠા વિસ્તાર ના ગામ કોટના ના પરા સિમ વિસ્તાર માંથી કફોડી હાલત માં એક ઇસમ નો મૃતદેહ મળી આવ્યો!
વડોદરા ના કાંઠા વિસ્તાર ના ગામ કોટના ના પરા સિમ વિસ્તાર માંથી કફોડી હાલત માં એક ઇસમ નો મૃતદેહ મળી આવ્યો!
નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવતા કોટના પાસે સંજયભાઈ ભારતભાઈ ગોહીલ નો કોટના પરામા ના ખેતર માંથી પીધેલી હાલત માં મૃતદેહ મળ્યો કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે વડોદરા ના કાંઠા વિસ્તાર માં આવેલ કોટના ગામ માં પરા સિમ વિસ્તાર માં આજ રોજ એક મૃત દેહ મળી આવ્યો,આ ઘટના ની જાણ થતા ની સાથે નંદેસરી પોલીસ સ્ટેશન ના PI વડીયા સ્ટાફ સાથે ઘટના સ્થળે પોહચ્યા હતા, મૃતક ને બોડી ને તાત્કાલિક પોસ્ટમોર્ટન અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ, મૃતક ને દારૂ પીવાની ટેવ હતી, નંદેસરી પોલીસ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરસે!
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/