આર્થિક પેકેજ મુદ્દે આજે RBI ના ગવર્નર શશીકાંત ની મોટી જાહેરાત : EMI માં ત્રણ મહિના ની રાહત મળશે!
આર્થિક પેકેજ મુદ્દે આજે RBI ના ગવર્નર શશીકાંત ની મોટી જાહેરાત : EMI માં ત્રણ મહિના ની રાહત મળશે!
જેમાં રેપોરેટના ઘટાડાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પત્રકાર પરિષદમાં MPC દ્વારા રેપો રેટમાં ઘટાડાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ EMI માં રાહત મળી શકશે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જીડીપી અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-2021 માં નકારાત્મક પ્રદેશમાં વૃદ્ધિ થઈ શકે છે. તેમણે કહ્યું કે સૌથી મોટો આંચકો ખાનગી કન્ઝપ્શનને થયો છે. માર્ચ 2020 માં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના ઉત્પાદનમાં 33% ઘટાડો થયો હતો. વેપારી નિકાસ 30 વર્ષમાં સૌથી ખરાબ સ્તરે પહોંચી છે. લૉકડાઉનને કારણે આર્થિક ગતિવિધીમાં ઘટાડો થયો છે. 6 મોટા ઔદ્યોગિક રાજ્યોમાં વધારે રેડ ઝોન જોવા મળી રહ્યા છે. સરકારની આવક ઉપર અસર પડી છે, મોંઘવારી દર કાબુમાં રહેવાની આશા છે. માંગમાં ઘટાડો થવાના કારણે મોટી અસર જોવા મળી રહી છે. સર્વિસ સેક્ટરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. MPC દ્વારા રેપો રેટમાં ઘટાડાનો નિર્ણય લેવાયો છે. EMIમાં પણ રાહત આપવામાં આવશે એમ જણાવાયું છે. રેપોરેટમાં 40 બેસિસ પોઇન્ટનો ઘટાડો, 4.4 ટકાથી ઘટીને રેપોરેટ 4 ટકા થયો. EMI પર 3 મહિનાની મુદત લંબાવવામાં આવી છે એટલે કે આ મુદતમાં ઓગસ્ટ મહિના સુધીની છૂટ અપાઈ છે. RBIનો રેપો રેટ 4.4 ટકાથી ઘટીને 4 ટકા થયો છે. આ સાથે લોનના હપ્તા પર 3 મહિનાની વધારાની છૂટ આપવામાં આવી છે. મતલબ કે જો તમે આગામી 3 મહિના માટે તમારી લોનની ઇએમઆઈ નહીં આપો, તો બેંક દબાણ નહીં કરે. એટલે કે EMI પર ઓગસ્ટ મહિના સુધીની છૂટ આપવામાં આવશે. MPC દ્વારા રેપો રેટમાં ઘટાડાનો નિર્ણય લેવાયો છે. EMIમાં પણ રાહત આપવામાં આવશે એમ જણાવાયું છે. રેપોરેટમાં 40 બેસિસ પોઇન્ટનો ઘટાડો, 4.4 ટકાથી ઘટીને રેપોરેટ 4 ટકા થયો છે. રિવર્સ રેપો રેટમાં કોઇ ફેરફાર નહીં કરવામાં આવે. રેપોરેટમાં 40 બેસિસ પોઇન્ટનો ઘટાડો, 4.4 ટકાથી ઘટીને રેપોરેટ 4 ટકા થયો છે. રિવર્સ રેપો રેટમાં કોઇ ફેરફાર નહીં, બેંકોને ઓછા વ્યાજે લોન આપવામાં આવશે. માર્ચ મહિનામાં આયાતમાં ઘટાડો થયો હોવાની અસર પણ અર્થવ્યવસ્થા પર જોવા મળી છે. લૉકડાઉનમાં આ બીજી વખત RBIએ રેપો રેટ પર કાતર ચલાવી છે. અગાઉ 27 માર્ચે રેપોરેટમાં 0.75નો ઘટાડો કર્યો હતો.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA