પવિત્ર રમજાન મહિનામાં અમદાવાદ ના શાહપુર માં મિર્ઝાપુર વિસ્તાર ની મસ્જિદ ની બાજુમાં જ કતલ ખાનું ઝડપાયું ! 75 જેટલા પશુઓ ને બચાવી લેવાય ! સાથે 5 આરોપી ની ધરપકડ કરવામાં આવી
અમદાવાદ ના શાહપુર વિસ્તારમાં માંથી ઝોન 2 ના અધિકારી દ્રારા બાતમીના આધારે મોટું કતલખાનું ઝડપી નાખવામાં આવ્યું છે, બાતમી ના આધારે પોલીસે રેઇડ કરતા ઘટના સ્થળે હજાર ખાટકીઓ ભાગી છૂટ્યા હતા, પોલીસે આજુબાજુ ના રહેવાસી સાથે પૂછપરછ હાથ ધરી, શાહપુર વિસ્તાર ના મિર્ઝાપુર મસ્જિદ ની બાજુમાં જ આ કતલ ખાનું ચાલતું હતું, કતલ ખાના માં અનેક પશુઓ ના માસ કપાયેલી હાલત માં પડ્યા હતા, કતલ ખાના પાસે એક ગાડી માં અને એક રૂમ માં કતલ કરવા લાવેલ આશરે 41 જેટલા અબોલા પશુઓ ને પોલીસ દ્વારા બચાવી લેવાયા હતા, પોલીસે વધુ માહિતી માટે વધુ તપાસ હાથ ધરી, પોલીસે ચક્રો ગતિમાન કરી ને ગણતરી ના કલાકો માં 5 આરોપીઓ ને ઝડપી પાડ્યા હતા,
શાહપુર પોલીસ ઝોન 2 DCP સ્કોડ ની મોટી સફળતા હાથ લાગી હતી,
મુદ્દામાલ માં 1500.કિલો માસ
4.વાહન
નાના પશુ 66
મોટા પશુ 9
1.આઈશર
2.બોલેરો
1. આઇસર 407 નો કબજો કરી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
પકડાયેલ માસ ની કિંમત અંદાજીત 8.5 લાખ રૂપિયા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/