કોરોના ની મહામારી ની વચ્ચે વડોદરા વાઘોડિયા GIDC માં આવેલ શંકર પેકેજીંગ ના આશરે 80 જેટલા કામદારો ને ફૂડ પોઇઝન ! જોવો વીડિયો
વડોદરા ના વાઘોડિયા GIDC માં આવેલ શંકર પેકેંજીનમા કંપની માં કામ કરતા કામદારો ને અચાનક તબિયત લથડતા નજીક ના હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડયા હતા, કેન્ટીંગમા જમવાનુ જમ્યાબાદ 80 જેટલા કામદારોને ઝેરી ખોરાકની અસર થઈ હોવાનું સામે આવ્યું છે, ખોરાકી ઝેરની અસરથી 80 જેટલા કામદારોમા બેચેની અને વોમેટીંગની અસરજોવા મડી હતી, તાત્કાલીક કામદારોને નજીક માં આવેલ પારુલ સેવાશ્રમ હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા, જમ્યાબાદ કામદારોમા વોમેટીંગ થવાની ફરીયાદ થી કંપની આગેવાનો એકઠા થઇ ગયા હતા, માહિતી આધારે 3 જેટલા કામદારોને તબીયત વધુ લથડતા ICU મા કરાયા ભર્તી કરાયા હતા, હાલ તમામને પારુલ સેવાશ્રમ હોસ્પીટલમા સારવાર અપાઈ રહી છે, શંકર પેકેજીનના એક લિડરે થોડા દિવસો અગાઊ કેન્ટીંગમા ગુણવત્તા સભર ભોજન ન મડતુ હોવાની ફરીયાદ મિડીયા સમક્ષ કરતા કંપનીએ છૂટો કરેલ.
કોરોના ની મહામારી વચ્ચે કામદારોની સુરક્ષાની જવાબદારી કંપની ની ખરી કે નહિ. . ?
આ કંપની ભૂતકાળ માં પણ અનેક વિવાદો માં સંપડાયેલી છે,
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/