વડોદરા ના નંદેસરી અને પદમલા માં કોરોના નો પ્રથમ પોઝિટીવ કેસ નોંધાયા,
નંદેસરી દૂધ ડેરી ની પાસેજ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ મચી જવા પામ્યો છે,
આ દૂધ ડેરીએ દૂધ લેવા અને આપવા મોટી સંખ્યા માં લોકો ની અવરજવર થતી હોય છે
નંદેસરી માં આવેલ કોરોના પોઝિટિવ દર્દી ને છેલ્લા 10 દિવસ થી કોરોન્ટાઇન માં રાખેલ હતો,
દર્દી એ સુરત થી વડોદરા ટ્રાવેલિંગ કર્યું હતું
પોઝિટિવ દર્દી નંદેસરી GIDC ની ખાનગી કંપની માં નોકરી કરે છે
દર્દી નું નામ AK અન્સારી જાણવા મળેલ છે
આરોગ્ય વિભાગ ની ટિમ ને જાણ થતાં દર્દી ને 108 મારફતે સારવાર અર્થે ખસેડાયો
તંત્ર એ દર્દી ના સંપર્ક માં કેટલા લોકો આવ્યા હતા તેની તપાસ હાથ ધરી
તંત્ર દ્વારા દર્દી ના રહેવાસ સ્થાન ખાતે સેનેટાઇઝિંગ નું કામ ચાલુ કર્યું
પદમલા ગામ માં એક ખાનગી કંપની માં કામ કરતા કામદાર નો કોરોના રિપોર્ટ પોઝિટિવ
પદમલા માં આવેલ પોઝિટિવ દર્દી મુંબઇ થી પદમલા આવ્યો હોવાની માહિતી,
આરોગ્ય તંત્ર એ દર્દી ને સારવાર અર્થે ખસેડયો
નૈતિક સમાચાર (NSNEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/