રૂ 2,09,760/- નો વિદેશી શરાબનો જથ્થો શોધી કાઢતી દાહોદ એલ,સી,બી પોલીસ ! LCB એ મુદ્દામાલ માં 25 પેટી બિયર અને 26 વિસ્કી ની પેટી કબ્જે કરી!
ગુજરાત માં દિવસે ની દિવસે વિદેશી દારૂ-બિયર નું વેચાણ વધી રહ્યું છે, પ્રોહી ડ્રાઈવ માં કરોડો રૂપિયા નો દારૂ ગુજરાત માં ઝડપાઇ છે,તેવામાં દાહોદ ખાતે પણ લાખો નો દારૂ ઝડપાયો ,પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિક્કારી શ્રી.ગુ.રા. ગાંધીનગરના ઓતરફથી પ્રોહી/ જુગારની સ્પેશિયલ પ્રાઇવનું આષો જન કરેલ વોય જે અનુસંધાને આજરોજ આપ સાહેબ સા થે અમો તથા એલ.સી.બી. સ્ટાફના ના હિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ અને નવગણભાઈ સરતાનભાઈ દ્વારા દેવ.બારીયા પો.સ્ટે. વિસ્તારમાં ખાનગી વાહનમા પ્રોહી ડ્રાઇવ નીકળેલા તે દરમ્યાન કેનીયા ગામે આવતા ખાનગી બાતમી મળેલ કે, કેલીયા ગામે રહેતો બળવંતભાઇ પારસીંગ ભાઇ પટેલનાએ કેલીયા ગામે જી. ઇ. બી.નું નવીન બનતા સબ સ્ટેશન તથા નદીની વચ્ચે ખુલ્લા ખેતર માં ઇંગ્લિશ દારૂ નું કંટિંગ કરવા દારૂ ઉત્તરેલ છે, બાતમી મળતા ની સાથે જે જગ્યા એ વિદેશી દારૂ ના જથ્થા નું કટિંગ કરવામાં આવતું હતું તે જગ્યા એ હિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ (LCB દાહોદ) દ્વારા રેઇડ કરતાં મોટા પ્રમાણમાં દારૂ નો જથ્થો મળી આવ્યો હતો,
મુદ્દા માલ માં
(૧) માઉન્ટસ ૬૦૦૦ સુપરસ્ટ્રોંગ બીયરના ૫૦૦ મીલીના પતરાના ટીનની ઘંટી ઓ નંગ -૨૫ ની બોટલ નંગ -૬૦૦ મળી જે એક ટીન બોટલની કિ. રૂ. ૧૦૦/-લેખે ગણી જોતા કુલ બોટલો નંગ -૬૦૦ ની કુલ કિ.. ૧૦, ૦૦૦/-ગણી શકાય
(૨) રોયલ પેસ્ટીજ વિસ્કી ૧૮૦ મીલીની પ્લાસ્ટીકની બોટલોની પેટી નો નંગ- ૨૬ ની બોટલો નંગ -૧૨૪૮ મળી આવેલ જે એક બોટલની કિ. રૂ ૧૨૦/-લેખે ગણી જોતા કુલ બોટ શો નંગ -૧૨૪૮ ની કિ.રૂ .૧, ૪૯, ૭૨૦/- નો ગણી શકાય,
આમ ઉપરોકત દર્શાવ્યા મુજબનો ભારતીય બનાવટનો વિદેશી દારુ ના કર્વાટરીયા તથા બિયરની કુલ પેટી ઓ નંગ ૫૧ ની કુલ બોટેલો નંગ -૧૮૪૮ ની કુલ કિં.રૂ. ૨,૦૯, ૭6૦ નો મુદ્દામાલ ઝડપી પાડેલ
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/