ગુજરાત

સાઇકલ ચોરી ના 3 આરોપીઓ ને ઝડપી પાડતી જવાહરનગર પોલીસ, 16 સાઇકલ સહિત 74500/- નો મુદ્દામાલ જપ્ત!

સાઇકલ ચોરી ના 3 આરોપીઓ ને ઝડપી પાડતી જવાહરનગર પોલીસ, 16 સાઇકલ સહિત 74500/- નો મુદ્દામાલ જપ્ત!

પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલૌત સાહેબ તથા મે. સયુક્ત પૌલીસ કમિઝાર શ્રી કે.જી.ભાટી સાહેબ તેમજ મે, નાયબ પોલીસ કમિશ્નર ઝોન -૫ શ્રીદીપકકુમાર મેઘાણી સાહેબના માર્ગદર્શન હેઠળ અને મે, મદદનીશ પોલીસ કમિશ્નર “બી” ડિવિઝન શ્રી બી.એ, ચૌધરી સાહેબ તરફથી મળેલ સુચના મુજબ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા અનડીટેઇક ગુનાઓ શોધી કાઢવા માટે I/C PI બી.એચ.શીંગરખીયા તથા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન LRD ધર્મેન્દ્રસિહ મહીપતસિંહ નાઓની બાતમી હકીકત આધારે ચોરી કરેલ સાઇકલો સાથે ત્રણ આરોપીઓને પકડી પાડી આર, પી.સી. કલમ -૪૧ (૧) ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી,
આરોપીઓ

(૧) સુનીલભાઈ નીલેષભાઈ વસાવા ઉ.વ ૨૧ રહે અંકોડીયા ગામે ઇંદીરાનગર- ૦૧ તા.જી. વડોદરા તથા ના
(ર) ચીરાગભાઇ મનહરભાઇ નાયક ઉ.વ ૨૦ રહે અંકોડીયા ગામ ઇંદીરાનગર- ૦૧ તા. વડોદરા તથા
(3) રાહુલભાઇ વીનોદભાઈ પરમાર ઉ.વ ૨૦ ૨ હે વ્રજધામ સોસાયટી અંકોડીયા ગામ તા.જી. વડોદરા મુળ
રહે અભરાગામે તા. કરજણ જી વડોદરા

કબજે કરેલ મુદ્દામાલ
અલગ અલગ કંપનીની સાયકલો નંગ -૧૬ કિ.રૂ. ૭૪૫00/
આરોપીઓએ ગોરવા પો.સ્ટે હદ વિસ્તાર માથી સાયકલો નંગ-૦૪, લક્ષ્મીપુરા પો.સ્ટે હદ વિસ્તાર માથી સાયકલો નંગ- o૪ ફતેગંજ પો.સ્ટે હદ વિસ્તાર માથી સાયકલો નંગ -૦૩ ની
ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે.

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button