રાજકીય દબાણ થી ખોટા કેસ કરીને ધર્મેન્દ્રસિંહ વાઘેલા ને ફસાવતા, કરની સેના, મહાકાલ સેના અને સમર્થકો દ્વારા વડોદરા કલેકટરશ્રી ને આવેદન પત્ર આપવામા આવ્યું,
આજ રોજ કિન્નખોરી વિરુદ્ધ માં શક્તિ સેના ,મહાકાલ સેના,રાષ્ટ્રીય રાજપૂત કરની સેના ,શ્રી રાજપૂત કરની સેના અને ધર્મેન્દ્રસિંહ ના સમર્થકો દ્વારા વડોદરા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખુબજ ચર્ચા સ્પદ બનેલો ડિઝલ ચોરી ના કેસ માં ધર્મેન્દ્રસિંહ ના સમર્થન માં વડોદરા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું, થોડા દિવસ પહેલા વડોદરા PCB અને જવાહરનગર પોલીસે બાતમી ના આધારે ડીઝલ ચોરી ના આરોપ માં 3 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, 19 લાખ ની આસપાસ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, વડોદરા ની વાઘોડિયા વિધાનસભા ના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે મીડિયા ના માધ્યમ થી ડીઝલ ચોરી નો મુદ્દો ઉઠાવ્યો હતો,
પોલીસે જડપેલ ટેન્કર નરેન્દ્ર રોડલાઇન્સ ની હોવાથી પોલીસે રાજકીય અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિરુદ્ધ પણ ગુણો નોંધ્યો હતો, ડીઝલ ચોરી ના કેસ માં ધર્મેન્દ્રસિંહ ને ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે અમે બાપુનું ખોટુ નામ ખરાબ કરવામાં આવી રહ્યું છે એવો સમર્થકો ની સોસીયલ મીડિયા માં પોસ્ટો જોવા મળી,રાજકીય દબાદ દ્વારા મધુભાઈ ધારાસભ્યએ નિર્દોસ ધર્મેન્દ્રસિંહ ના વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો એ વાત વહેતી થઈ છે ! “વાઘોડિયા વિધાનસભા ના ધારાસભ્ય મધુભાઈએ પૂર્વ આયોજિત કાવતરું રચી ખોટા કેસમાં ધર્મેન્દ્રસિંહ બાપુ ને ફસાવ્યા છે : સમર્થકો.” મોટી સંખ્યામાં સમર્થકો દ્વારા કલેકટર કચેરીએ આવેદન પત્ર આપી પોલીસ ફરિયાદ પાછી ખેંચી મધુભાઈ શ્રીવાસ્તવ વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવાના દબાણ નો ગુનો નોંધવા માંગ કરી હતી,
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/