નંદેસરી GIDC માં અજાણ્યા વાહન ચાલકે અકસ્માત કરતા એક ઇસમ નું મોત,
નંદેસરી ઔદ્યોગિક વસાહત માં આજે વહેલી સવારે એક ઇસમ ને અજાણ્યા ટ્રક/ટેન્કર ચાલાક દ્વારા અકસ્માત કરવામાં આવેલ,
અકસ્માત માં ઘાયલ થયેલ મનસુખ ભાઈ નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું,
પ્રાપ્ત વિગત અનુસાર મૃતક મનસુખભાઇ કેટલાય વર્ષો થી નંદેસરી GIDC માં અલગ અલગ જગ્યાએ નાની મોટી હોટેલ માં કામ કરી ગુજરાણ ચલાવતો હતો, અને કામ પત્યા પછી રાત્રે ત્યાંજ સુઈ જતો હતો.
મૃતક ની ડેથ બોડી ને સરકારી હોસ્પિટલ માં પોસ્ટમોર્ટન અર્થે ખસેડાઇ,
નંદેસરી પોલીસે ઘટના સ્થળે પોહચી ગુનો નોંધી અકસ્માત કરનાર વાહન ચાલાક ની શોધખોળ હાથ ધરી,
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/