આઈસર ટેમ્પામાં છુપાવેલ પરપ્રાંતીય ઈગ્લીશ દારૂના જથ્થા સાથે બે આરોપીઓને રૂ .૫,૦૪,૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડતી નંદેસરી પો.સ્ટે. સર્વેલન્સ સ્ટાફ
પોલીસ કમિશ્નર સા.શ્રી વડોદરા શહેર તથા જે.સી.પી. સા.શ્રી તથા ડી.સી.પી ઝોન -૧ સા.શ્રી તથા એ.સી.પી સા શ્રી ” એ” ડીવીઝન નાઓ તરફથી પ્રોહી.-જુગારની પ્રવૃતી
ડામવા માટે મળેલ સુચના તથા માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઈન્સપેક્ટર એ.કે.વડીયા સા. નાઓની
દોરવણી હેઠળ નંદેસરી સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ અલીભાઈ મસ્તુભાઈ બ.નં .૨૦૬૫ તથા અ.લો ..
શૈલેન્દ્રસિંહ કરણસિંહ બ.નં .૩૨૬૯ તથા અ.લો .૨. શૈલેષભાઈ લાલજીભાઈ બ.નં .૩૨૬૪ તથા અ.લો ..
કેતનભાઇ સુરેશભાઇ બ.નં .૧૫૪૭ તથા અ.લો..પિનેશ પ્રવિણભાઇ બ.નં ૩૨૭૬ તથા અ.લો ..હરેશભાઈ રામજીભાઈ બ.નં .૩૨૭૨ નાઓ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન અ.લો.ર. કેતનભાઇ સુરેશભાઇ બ.નં .૧૫૪૭ નાઓને મળેલી ચોક્કસ બાતમી આધારે ને.હા. નં -૮, પદમલા રોડ થી સાકરદા તરફ આવતી આઈસર ટેમ્પો નં GJ-05-AV-3832 ના નીચેના ભાગે સ્પેર હિલ ઉપર બાંધેલ એક બોક્ષમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૭૫૦ મિ.લી.ની બોટલો નંગ -૧૦ કિ.રૂ .૪૦૦૦/-તથા
આઈસરની કિ.રૂ .૫,૦૦૦૦૦/-ની ગણી લઈ ગુનો દાખલ કરી આગળની તપાસ એ.એસ.આઈ. અલીભાઈ મસ્તુભાઈ બ.નં .૨૦૧૫ નાઓ કરી રહ્યા છે.
પકડાયેલ આરોપીઓ- (૧) સુરેશભાઇ પુનમભાઇ ગોહીલ રહે. નંદેસરી ચોકડી રગડી તલાવડી રાયકા ગામ તા.જી.વડોદરા તથા (૨) બળવંતભાઇ કાભઇભાઇ ચૌહાણ રહે. સાંકરદા ગામ બસ સ્ટેન્ડ પાસે
કૈલાસનગરી તા.જી. વડોદરા
કબજે કરેલ મુદામાલ-ભારતીય બનાવટનો વિદેશી દારૂ મેકડોલ્સ નંબર ૧ અને ઓફિસર ચોઇસ બ્લ્યુની મળી કુલ બોટલ નંગ -૧૦ કિ.રૂ. ૪૦૦૦/-તથા દારૂની હેરાફેરીમા ઉપયોગમાં લીધેલ આઈસર
૧૧૧૦ ગાડી નં- GJ-05-AV-3832 કિ.રૂ. ૫,૦૦,૦૦૦/
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/