ગુજરાત-રાજસ્થાન-મહારાષ્ટ્ર સહીતના રાજ્યમાંથી સસ્તા ભાવે અમેરીકન ડોલર આપવાનાના બહાને જરૂરીયાત વાળા ગ્રાહકોને લલચાવી ઉચી ઓડખાણ આપી રૂબરૂ બોલાવી પૈસા લઇ ભાગીજઇ છેતરપિંડી કરતી “ ડોલર ગેંગ” ના ૧૨ ગુનાઓમાં સંડોવાયેલ મુખ્ય સાગરીતને ઝડપી પાડતી વડોદરા શહેર પી.સી.બી
વડૉદરા શહેરના માંજલપુર પોલીસ સટેશનમા તા .૧૪/ ૦૭/ ૨૦૨૦ ના રોજ એક એફ.આઇ.આર દાખલ થયેલ જેમા બે ઇસમોએ રાજસ્થાનના બે વેપારીઓને વિશ્વાશમાં લઇ અમેરીકન ડૉલરને સસ્તા ભાવમાં આપી દેવાના છે એવું કહી અને વડોદરા શહેર ખાતે બોલાવેલ હતા અને જેઓની પાસેથી રોકડા રુપીયા ૨,૦૦,૦૦૦-ની છેતરપીડી કરી નાશી ગયેલ જે જબની ફરીયાદ આધારે છે. પોલીસ કમિશ્નર સાહેબ શ્રી અનુપમસિંધ ગહલૌત સાહેબ નાઓએ વડૉદરા શહેરના માંજલપુર પોસ્ટે ના ગુ.ર.નં ૦૧૧૬૭/૨૦૨૦ મુજબના ગુનામાં અંગતરસ લઇ ગુનાનો ભેદ ઉકેલવા કરવા પી.સી.બી પો.ઇન્સ આર.સી.કાનમિયા સાહેબને સુચના કરતા પી.સી.બી પો.ઇન્સ નાઓના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવેલ જેઓએ આ બાબતે વર્કઆઉટ કરતા ગુના સંબધી માહીતી એકત્ર કરવા સંગત બાતમીદારોને મળેલ અને સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેકો પરબતભાઇ ખીમાભાઇ તેમજ પોકો રાકેશભાઇ રમેશભાઇ નાઓને ચોક્કસ બાતમી મળેલ કે ” ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ ઇસમ ગુનામાં વપરાયેલ વેગના આર કાર નંબર GJ -03-KP-6961 ની લઇ અને ભાયલી રેલ્વે સ્ટેશનથી વડોદરા તરફ આવનાર છે જેને બદનમાં લાલ ટી શર્ટ તેમજ ગ્રે કલરનું ટ્રેક પહેરેલ છે” વિગેરે મતલબની બાતમી આધારે સદર ઇસમને ઝડપી પાડેલ અને પુછ પરછ કરતા પોતે ઉપરોકત ગુનાનો એકરાર કરે છે જેથી તેને તા .૧૪/ ૦૭/ ૨૦૨૦ ના રોજ કલાક ૧૯/૩૦ વાગે અટક સી.આર.પી.સી. કલમ ૪૧ (૧) (આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે માજલપુર પો.સ્ટે મોકલી આપેલ છે
(૧) પકડાયેલ આરોપીનું નામ સરનામું:
(વિશાલ વિનોદભાઇ બારડ ઉર્ફે તરુણ પટેલહાલ રહે, મ ન % ૧ ૧૭ અકોટા વુડાના મકાન વડૉદરા મુળ
રહે, કુપા નગર ગાયત્રી મંદીર પાસે અંકેલ્વર જી.આઇ.ડી.સી ભરૂચ
(૨) વોન્ટેડ આરોપી:
-રાકેશ ઉર્ફે અબ્દુલમજીદ અબ્દુલભાઇ રહે, સ્ટેશન ચાર રસ્તા બરફ કોલોની ભર્ય
(૩) આરોપીનો ગુનાહીત ઇતિહાસ: -સુરત અડાજણ પો, સ્ટે || ૧૭૫/૨૦૧૫ તેમજ ગુજરાત રાજ્યના અલગ-અલગ જીલ્લા મા બીજા ૧૧ ગુનાઓ નોધાયેલ છે.
જેમાં કુલ ૨૧,૧૫,૦૦૦/-(એકવીશ લાખ પંદરહજારની છેતરપીડી કરેલ છે)
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/